SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વગ્રાટ જહાજ ઉપર તું છે, ભાઈ ?" હોમોએ પૂંછડી હલાવી. તેની આંખે અંધારામાં પણ ચમકી રહી. તે વિનપ્લેઈન તરફ જોઈ રહ્યો હતો. હેમે હવે ફરી વિનપ્લેઈનના હાથ ચાટવા લાગે. વિલેઈન ઉપર છેલા અડતાલીસ કલાકમાં ઘણા વજપાત થયા હતા. કદાચ બધા પ્રકારના વજપાતો તેણે ખૂટી ગયા હતા. હવે માત્ર સુખને વાપાત જ તેને માટે બાકી રહેતા હતા શું ? છેક છેવટની હતાશાની કારમી ઘડીએ હમે તેને પ્રકાશરૂપ - આશારૂપ લાગ્યો. પણ હમે હવે પાછા ફરી ચાલવા મંડ્યો હતો - પાછળ જેતે જેતે. જાણે ગ્નિનપ્લેઈન પિતાની પાછળ પાછળ આવે છે કે નહિ તે જોવા માટે. - પણ ક્વિનપ્લેઈન તેની નિશાની સમજી જઈ આપોઆપ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો હતે. ઢાળ ઊતરી વરુએ નદીના વહેણની દિ'માં આગળ ચાલવા માંડ્યું. થેમ્સ નદીના પ્રવાહની કિરી, * મીનની એક સાંકડી પટ્ટી જતી હતી. પચાસેક પગલાં ચાલ્યા પછી થો. થોડે દૂર વળાઓ ઉપર ઊભે કરેલો ધક્કો દેખાવા લાગ્યું. તે ધક્કાને અડીને એક જહાજ ઊભું હતું. તેના તૂતક ઉપર એક ઝાંખું ફાનસ બળતું હતું. ડયા સક,
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy