SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમરાવ-સભામાં વાઈકાઉંટ હૈટને ખીસામાંથી એક પેની કાઢીને વિનપ્લેઈન તરફ ફેંકી અને કહ્યું, “આ તારા ખેલની ટિકિટના પૈસા, હવે ભાગ અહીંથી ! " કેટલાય ઉમરાવોએ એ જોઈ તાળીઓ પાડી. રાલ્ફ ( ડચક ઓફ મેન્ટેગ્યુ) તે કેની પંક્તિમાંની પિતાની ૧૯મા નંબરની બેઠક ઉપરથી ઊઠી, અદબ વાળી, ગ્નિનપ્લેઈનની સામે જ આવીને ઊભો અને તુચ્છકારપૂર્વક બોલે, “શું ભસ્યા કરે છે ?" હું તમારું ભવિષ્ય ભાખું છું,વૂિનલેઈન બેલ્ય. પણ પછી તો ધાંધલ તથા બુમરાણ એવું વધી ગયું અને તેની સાથે જુવાનિયાઓનું ગાંડપણુ પણ, કે લાર્ડ ચાન્સેલરને આગળ મત લેવાનું બીજા દિવસ ઉપર મુલતવી રાખવું પડ્યું અને બેઠક પૂરી થયેલી જાહેર કરવી પડી. વિનપ્લેઈને પિતાને મળેલા આ આઘાતથી ચોંકી ઊઠડ્યો. તેના મનમાં હતું કે, પોતે પોતાના અનુભવને આ લેકેને લાભ આપી, કંઈક ઉપયોગી હેતુ સારશે. પણ આ લેકેએ તો તેનું એવું તોછડાઇથી. અપમાન કર્યું હતું કે, તે જોઈને કોઈ પણ સમજણે માણસ ભાંગી પડે. આખો હોલ ખાલી થઈ ગયોતે એકલે જ પિતાની બેઠક આગળ ઊભો રહ્યા. બધી બેઠક અને ફર્નિચર ઢાંકનારા આવ્યા ત્યારે તે પિતાને ટોપ માથે મૂકી બારણમાં થઈ બહાર નીકળે. એક કર્મચારીએ આવી તેના ઉપરથી પાર્લામેન્ટને જો ઉતારી લીધો. પણ તેને તેની ખબર પણ ન પડી. કર્મચારીઓએ બીજું એ પણ જોયું કે, વિનડેઈન રાજસિંહાસનને નમન કર્યા વિના હૈલ છેડી ગયો હતો.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy