________________ 23 ટૅમ-જિમ-જેક હું, પ્રશ્નોના જવાબ આપતા નથી, વિનપ્લેઈન.” “હું પણ, તને જવાબ આપવા બંધાયો નથી, ટોમ-જિમ-જેકા” ગ્વિનપ્લેઈન, મારું નામ ટમ-જિમ-જૈક નથી.” ટામ-જિમ-જેક, મારું નામ ગ્વિનપ્લેઈન નથી.” “શ્વિનપ્લેઈન, હું અહીં મારા ઘરમાં છું.” “હું પણ અહીં મારા ઘરમાં છું, ટોમ-જિમ-જક.” “જે, મારા ચાળા ના પાડીશ ! નહિ તો મારી પાસે તરવાર છે, હરામી !" વુિનલેઈન એકદમ ફેકે પડી ગયું. તેણે કહ્યું– “તારી જાતને માટે જે વિશેષણે વાપરવાં હોય તે વાપરજે; મારા આ અપમાન બદલ તારે મને સંતોષ આપવો પડશે.” “તારા ગ્રીન-બેકસના વાડામાં, મુક્કાઓ વડે જેટલું જોઈએ તેટલે સંતેષ તને જરૂર આપીશ.” “હ્રીંચો, તરવારથી મને સંતોષ આપવો પડશે.” “બેટા ગ્નિનપ્લેઈન, તરવાર તે અમીર-ઉમરાવની ચીજ છે. હું તરવારથી સરખી કેટિનાઓ સાથે જ લડી શકું. એટલે ટેડકેસ્ટર વીશી આગળ ટોમ-જિમ-જેક રૂપે હું શ્વિનપ્લેઈન સાથે મુક્કાબાજીથી તેને જરૂર સંતોષ આપીશ; પણ અહીં વિન્ડસરમાં તો વાત જુદી છે? હું રિયર-એડમિરલ છું, એટલું જાણું રાખ.” “અને હું ઈગ્લેંડને ઉમરાવ છું, એ તું જાણું રાખ.” હવે ટેમ જિમ-જક હસી પડ્યો. તે બેલ્યો, “હા, હા, તું નટ-ભય-બહુરૂપિયો છે, એટલે તું તો રાજા પણ બની શકે. તું આથેન્સને વ્યક છે, એમ કહીશ તે પણ મને વાંધો નથી.”