SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ જોઈએ! પતિ નહિ! 241 કરેલી કબૂલત વગેરેને અહેવાલ હતો અને તેના ઉપર સાઉથવના શેરીફ અને ચાન્સેલરની સહી હતી. તેણે તે અહેવાલ વાંચી લીધું અને પછી રાણુને સંદેશ ફરીથી વાંચ્યું. પછી તે બોલી, “ભલે.” ત્યાર બાદ શાંતિથી વિનપ્લેઈનને આંગળી વડે બહારની ગેલરી બતાવીને તેણે કહ્યું: “બહાર ચાલ્યા જાઓ.” વિનપ્લેઈન મડદા જેવો થઈને સ્થિર ઊભો રહ્યો. ડચેસે પૂરી ટાઢાશ સાથે કહ્યું: “કારણ કે, હવે તમે મારા પતિ બને છે; માટે હવે મારા કમરામાંથી બહાર જાઓ.” વિનપ્લેઈનને હજુ ચૂપ ઊભેલો જોઈ તે બેલીઃ “તમને અહીં ઊભા રહેવાને જરાય હક નથી; અહીં તે મારા પ્રેમીનું સ્થાન છે, પતિનું નહિ !" છતાં વિનપ્લેઈન ન ખસ્યો, એટલે તે બોલીઃ “ઠીક ત્યારે, હું - ચાલી જાઉં છું.” અને તુમાખી પણાની ચેષ્ટા સાથે તે ત્યાંથી બહાર ચાલી ગઈ.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy