________________ અંગ્રેજોના વખતમાં “વેર-એફટમાં પિતાને હિસ્સો બતાવનાર કોઈ પણ ભારતીયને “રેડ પ્રાયોરિટિ મળતી. પણ આઝાદી બાદ તે પંચવર્ષીય યોજનાની આણ, હજારે મજૂરો બેકાર થવાની આણ દેશને ઉદ્યોગ પાયમાલ થવાની આણ કે બીજી તેથી કંઈ પણ અણુ કામ જ કરાવી શકતી નથી. કામિનીકાંચન જેવા “સેક્યુલર’ શની જ આણ વધુ ચાલતી લાગે છે. - આ બધું એ ધેર જોતાં આ દેશ માટે કશી જ આશા નથી, એવી ઘોર નિરાશા ભલભલા રાષ્ટ્રપ્રેમીઓમાં પણ ઊભી થવા લાગી હી. હૈ વખતે અચાનક જાણે પરમાત્મા જ ભારતવર્ષની સહાય ધા!ચીનની ચડાઈને ઈબે પી ગયેલા દેશનૈ હચમચાવી નાખે એવી પાકિસ્તાની ચડાઈ દેશ ઉપર આવી પડી; અને દેશની આઝ દો તે શું, અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું. તે વખતે આમજને કહી શકાશે તેવો દેશના જવાનોએ જ - જેમને પગર કદાચ સૌ ધંધાદારીઓમાં ઓછામાં ઓછો હશે - તેમણે પોતાના જાનની બાજી લગાવી દઈને સૌ કોઈને પિતાની ફરજનું ભાન કરાવી દીધું; અને તેથી શાસ્ત્રીઓને પણ "જય હિંદ ફેશનેબલ મારે બદલીને “જય જવાન જય કિસાન એ નવો મારો સ્વમુખે પિકાર પડયો. કારણ કે, હવે કહેવાતા રાજકારણીઓ, અર્થે શાસ્ત્રીઓ કે અંગ્રેજી ભણેલા ઊજળા વેપારી કે અમલદાર વર્ગો નહિ, પણ સાદાસીધા અભણ કહેવાતા વર્ગો જે દેશને બચાવી શકે તેમ હતું ! હવે ખરાખરીને ખેલ આવી ગયો હતો! અનાજ વધારે ઉગાડવા હવે " મારે –ની અંગ્રેજી ભાષામાં અંગ્રેજી અખબારમાં “કેમ્પઈન ચલાવનાર ભાડૂતી પાટલુનિયા અમલદારની નહિ, પણ ચાલુ એક ટંક ભૂખે મરીને પણ માટીનાં ઢેફાં સાથે મજૂરી કરનાર ખેડૂતની જરૂર દેશને વધુ દેખાઈ છે. એ જ ખેડૂતને અત્યાર સુધી આઝાદો હઠળના સરકારી તંત્રે પિતાની કરામતથી અંગ્રેજી માધ્યમ