________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! – કવિ ઉમાશંકર જોષી અને ઝીણાભાઈ સ્નેહરશ્મિ; અછૂતે અને પદદલિતોના સેવક પરીક્ષિતભાઈ અને ડાહ્યાભાઈ નાયક, વીર-પુત્રીએ મણિબહેન પટેલ, સંસ્કારમૂર્તિ ઇન્દુમતી શેઠ અને પઠાણી મિજાજનાં મૃદુલા સારાભાઈ; વિવિધ ક્ષેત્રે નામ કાઢનારા ઠાકોરભાઈ દેસાઈ અને ગેરધનદાસ ચાખાવાલા, રામલાલ બક્ષી અને ગોપાળદાસ પટેલ; ચાંપાનેરિયા અને દિનકર મહેતા; કીમભાઈ વોરા, પ્રભુદાસ ધોળકિયા;
– મર્દ માસ્તરો બલ્લુભાઈ ઠાકોર ને જીવણલાલ દિવાન; ઠાકોરભાઈ ઠાકોર અને દામુભાઈ શુકલ; તેજીવા ખારો અનલાલા અને રમણલાલ જાની; રામપ્રસાદ કોન્ટ્રાકટર અને ડાહ્યાભાઈ મહેતા; કે. ટી. અને કાશી પારેખ; સેવાદળના ઈનામદાર ને મનુભાઈ પટેલ,
– પટેલ મગનભાઈ ૨૦ અને મગનભાઈ ભી), વીર વણિકો શોધન અને વાડીલાલ મહેતા; વક્રોક્તિવિશારદ જયંતી દલાલ અને “ચેઈનોકર'; ભવાનીશંકર મહેતા અને છોટાભાઈ ડૉકટર; મેયર મણિભાઈ ચતુરભાઈ;
–‘નવજીવન’ના જીવણજી દેસાઈ અને ધીરુભાઈ નાયક, ધોળકા- . ધંધુકાના સેવક ડાહ્યાભાઈ પટેલ, માણેકલાલ શાહ અને આણંદજીવાળા; આશ્રમના કુરેશી અને માણેકલાલ વખારિયા રાધનપુરી;
– પાલનપુરના ડાહ્યાભાઈ મહેતા અને જે જી; મહેસાણાના વિજયકુમાર ત્રિવેદી ને રામચંદ્ર અમીન, સાંકળચંદ અને પુરુષોત્તમ પટેલ; મેહનભાઈ અને માનસિંહ પૃથ્વીરાજ; આણંદના ભાઈકાકા અને ભીખાભાઈ; ઈશ્વરભાઈ પટેલ અને રાવજીભાઈ અખાડિયન;
- પંચમહાલના વીર વામનરાવ; ડૉકટર માણેકલાલ અને માણેકલાલ ગાંધી; ભીલોના ઉદ્ધારક ઠક્કરબાપા; શ્રીકાંતભાઈ, સુખદેવ ત્રિવેદી; વડોદરાના બુઝર્ગ યુવાન અબ્બાસ સાહેબ અને ડૉ. સુમંત મહેતા; સૂતરિયા; નીકતે અને ચૂનીભાઈ શાહ, મુનશી અને લલિત દિવાનજી; મગનભાઈ પટેલ અને ચિમનભાઈ અમીન;
– ભરૂચના હરિભાઈ અમીન અને દિનકરરાવ દેસાઈ; મોતીલાલ વીણ અને શિવશંકરભાઈ; ચંદ્રશંકર ભટ્ટ અને લજપતરાય; છોટુભાઈ પટેલ, અંબાશંકર અને વિનોદચંદ્ર શાહ,
– ચરોતરના ડૉ. ભાસ્કરભાઈ પટેલ અને રાવજભાઈ નાથાભાઈ; શિવાભાઈ આશાભાઈ અને શિવાભાઈ ગ0; દેસાઈભાઈ પટેલ અને બબલભાઈ મહેતા, માધવલાલ શાહ અને બાબુભાઈ પટેલ; રાસના આશા