SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોગ-ધંધામાં સફળતાની વ્યુહરચના કિ. ૧૦-૦૦ उद्योग-धन्धेमें सफलताकी व्यूह-रचना કિ. ૧૫-૦૦ સંયોજકઃ ડો. વિહારી પટેલ પ્રકાશકીય ડૉ. વિહારી પટેલનું આ પુસ્તક પ્રકાશિત કરવા દ્વારા પરિવાર પ્રકાશન - સંસ્થા એક નવું પ્રયાણ આરંભે છે. અત્યાર સુધી આ સંસ્થા ધર્મ, તત્વજ્ઞાન, સદ્દવિચાર, આરોગ્ય અને સુરુચિપૂર્ણ વિશ્વ-સાહિત્યની નવલકથાનાં પુસ્તકો પ્રકાશિત કરતી આવી છે. આ પુસ્તકથી તે ઉદ્યોગ અને દાંધાકીય સંચાલનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ જાતનું આપણી ભાષામાં આ પ્રથમ પુસ્તક છે. (તેને હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે) પરદેશથી વિદ્યાઓ શીખીને આવેલાઓ ડૉ. વિહારી પટેલની રીતે તિપિતાની માતૃભાષામાં પુસ્તક લખે અને પોતાના દેશબંધુઓને લાભ આપે, એ બહુ જરૂરી છે. એ દૃષ્ટિએ પણ આ પુસ્તકનું પ્રકાશન કરતાં પરિવાર સંસ્થા યશોવિત થર્વ અને આનંદ અનુભવે છે. પ્રકાશકના નિવેદનમાંથી) પુત્ર છે. પટેલ મંત્રી ૧૯
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy