SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સંત ફ્રાન્સિસનું જીવનગાન [સંત ફ્રાન્સિસના જીવન અને કાર્ય અને સમજ આપતું પુસ્તક] અનુ. ધનજીભાઈ ફકીરભાઈ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ સંત ફ્રાન્સિસનું જીવનગાન ગુજરાતીમાં આપવા માટે સ્વ. ધનજીભાઈને ધન્યવાદ સંત કાન્સિસનું જીવનગાન ગુજરાતીમાં ઉતારી આપવા માટે સ્વ૦ ધનજીભાઈને આપણે કૃતાંજલિ આપીએ. પ્રકાશક સંસ્થાએ તેને પ્રસિદ્ધ કરીને ગુજરાતી ધર્મ-સાહિત્યમાં કીમતી ઉમેરો કર્યો છે.” ....તેની ભાષા અનુરૂપ મોકળાશવાળી અને સંત પ્રત્યેના પ્રેમના ઉમળકા ભરેલી છે– તેમાં એક પ્રકારનું કાવ્ય છે, કે જે આ મહાન ઈશુભક્ત સંતના સમગ્ર જીવનમાં રહેલું હતું. તેથી જ આના નામમાં એ ભાવ ઊતર્યો છે – સંતનું “જીવનગાન સ્વ૦ ધનજીભાઈએ આ કથાના ગદ્યમાં ગાનના ભાવ ભર્યા છે. તે પોતે એને માટે સક્ષમ એવા ભક્તહૃદય હતા.” પ્રસ્તાવનામાંથી] મગનભાઈ દેસાઈ તા. ૧૦-૧૧-૧૭ ધુરંધરનાં પુસ્તકો સમ્યક આહાર, સમ્યક શ્રમ અને સમ્યક નિદ્રા આરોગ્ય સાચવવાની માસ્ટર કી જય સરદાર-જય સરદાર તથા બીજા બાળકાવ્યું મત પર મનન સુભાષિતાની પાંખે કમસે રામ? ૧૦.૦૦ ૧૦.૦૦ ૧૦,૦૦ ૧૫.૦૦ ૧,૦૦
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy