SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જપમાળા ગુરુ નાનકની વાણીમાંથી સપા॰ ગેાપાળદાસ પટેલ [સંપાદકનું નિવેદન] ગુરુ નાનકે જગતના સત્યના અર્થાત્ પરમ તત્ત્વ પરમાત્માના સાક્ષાત્કાર કર્યા બાદ, જીવા ઉપરની અનહદ કૃપાથી પ્રેમ-ભક્તિપૂર્વક ઈશ્વરના નામસ્મરણને અર્થાત્ ઈશ્વરને યાદ કર્યા કરવાના માર્ગ, પેાતાની સાદી-સહજ વાણીમાં પ્રગટ કર્યો છે. તે વાણીમાંથી રોજ પાઠ કરવા માટે આ માળા” ચૂંટી કાઢી છે. "6674 પૂર્વજન્મનાં પુણ્ય લલાટે લખાયાં હોય, તે સદ્ગુરુ – સંતની વાણી હૃદયમાં ધારણ કરવા પામીએ. સંસાર-સાગર તરવા માટે સદૂગુરુની વાણી જ સંપૂર્ણ સહીસલામત નૌકા છે. ગેાપાળદાસ પહેલ દાદૂ ભગતની વાણી કિં. ૩૦-૦૦ આશા રજનીશજી સપા : ગેાપાળદાસ પટેલ ક્રિ. ૧૨-૦૦ [પ્રકાશકનું નિવેદન] માનવનું પ્રાચીનમાં પ્રાચીન જે સાહિત્ય ઉપલબ્ધ છે, તે વેદો છે. વેદોમાં ભૌતિક તેમ જ આધ્યાત્મિક સંસ્કૃતિના વિકાસના નમૂના સાથેા · સાથ જ મળી આવે છે. ખેડૂત ઇંદ્રની પ્રાર્થના કરે છે ત્યારે મારા ખેતરમાં ખેતરમાં ન વસજો’ વરસજા, મારા પડોશી કે જે મારા દુશ્મન છે તેના એવા, તથા અથર્વવેદના જારણ-મારણ વિદ્યાના પ્રયોગા તેની સાથે સાથે બાહ્ય ભૌતિક જગતની પાછળ રહેલી આધ્યાત્મિક શક્તિ જેવા ભાગા પણ છે, – દેવતાઓની સ્તુતિઓની વાત ઉપરાંત તે બધી શક્તિ પણ જે એક ૧૭૧
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy