________________
शुभेच्छा आज के परिवेशमें जो गुजराती में विश्व-साहित्य के प्रकाशन का कार्य रातराणी सांस्कृतिक ट्रस्ट के द्वारा किया जा रहा है । वह सगहनीय तथा गुजराती जनमानस के लिये ज्ञानवर्धक गौरवपूर्ण कार्य की दिशामें एक धार्मिक - वैज्ञानिक प्रयोग है । इस संस्थान को ऐसे कार्यों के लिये मैं साधुवाद લેતા હૂં | તા. ૨૦-૩-૨૦૦૨
आचार्य श्री आदित्य योगी
गंगोत्री, हिमालय
બે બેલ વિશ્વ-સાહિત્યને ગુજરાતીઓમાં પ્રચાર થાય એ માટે શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલે જે ઉત્સાહ દાખવ્યો છે, અને જે મહેનત કરી છે, તે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સેનેરી અક્ષરે નેધાશે એમાં કોઈ શંકા નથી
૧૯૫૦થી શરૂ કરી આજ સુધી અનેક નવલકથા, નિબંધ, પ્રેમશૌર્યની વાર્તાઓ જે અંગ્રેજી, ફ્રેન્ચ કે અમેરિકન કુળના જગમશહુર લેખકની કલમે લખાઈ હતી તેને અનુવાદ કરવાનું અને કરાવવાનું તેમ જ છપાવવાને, પ્રકાશિત કરવાને કામ લેનાર આ મહાનુભાવોનું ઋણ ચૂકવવું ગુજરાતી ભાષાના પ્રેમીઓ માટે મુકેલ છે – કદાચ અશકય છે.
રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ ગ્રંથમાળા”ના મહાનુભાવ નજીકના ભૂતકાળમાં લખાયેલી અંગ્રેજી કૃતિઓ – નવલકથાઓ જ નહિ, મહાકાવ્યો, તત્વવિજ્ઞાન ગ્રંથ, સ્વાથ્ય - વિજ્ઞાન સાહિત્ય વગેરેનું પ્રકાશન હાથમાં લેશે તે ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બનશે એમાં શંકાને સ્થાન નથી. આમગુજરાતીને ફક્ત એક જ પ્રકારની ચોપડીની સમૃદ્ધિમાં રસ છે, જેને “પાસબૂક' કહેવામાં આવે છે. એવા મહેણાં સાંભળવાં ન પડે તે માટે વાચકવર્ગને વિસ્તાર થાય એ લેવાની ફરજ છે. અલબત્ત આપણ સૌની છે જ છે.
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો!” અમે એનું સ્વાગત કરીએ છીએ. હેલ્થ સાયન્સ ટ્રસ્ટ,
| ડૉ. એમ. એમ. ભમાગરા ૧૯, રવિ સોસાયટી, લેણા વાલા. તા. ૮-૪-૨૦૦૭
૭