________________
ભારેભાર સેનાને ભૂલે”
કેટલાક ડૉક્ટરોને એવી કુટેવ હોય છે કે ફલાણ નેતા કે ઢીંકણે અભિનેતા એમને દરદી છે. દરદીની Rflected glory માં Shine થવાને અવગુણ ડૉ. ભમગરાને નથી.
ફોટોગ્રાફીને પણ ડૉ. ભીમગરાને શેખ છે. એક વાર કહે કે મારી પાસે વૃક્ષની એક છબિ છે. લોકો વૃક્ષ પર પિતાનાં નામ લખે છે. એવા નામથી કોતરાયેલા વૃક્ષની એક છબિ છે. સામાન્ય માણસને આ કુટેવ માટે શું કામ દોષ દેવો? છેવટે તો કાગળનું મુળ પણ વૃક્ષ જ છે. બીજા બધા માણસે પિતાનું નામ છપાય એના આગ્રહીઓ હોય છે. આ બધા માણસો પેલા વૃક્ષ પર નામ લખનારાથી ક્યાં જુદા છે? નામને મોહ ડૉ. ભમરાને નથી અને એટલે જ એમને એક વખત એવું વિચાર આવે કે આપણે નામ છપાવીએ છીએ, પણ આપણે નામ અંતે તો આપણી જ માતા તરફથી મળેલું “ચુડા નેઈમ' છે.
મને ડો. ભમગરા ગમે છે, કારણ કે મને એમાં ઓગળેલા અહંકારના સ્વસ્થ પ્રવાહનું દર્શન થાય છે. કાર્યના એમના વહેણમાં પ્રભુના નામની રટણાની ધૂન મચેલી જોઈ શકાય છે. - “આરોગ્ય વિજ્ઞાનમાંથી).
- સુરેશ દલાલ
“ભારભાર સોનાને મૂલ”
શ્રી. ગોપાળદાસ પટેલે ડૉ. એમ. એમ. ભમરાના બે પુસ્તકોને ભાભાર સોનાને મૂલે આકીને તેમનાં લખાણોમાંથી સંકલિત કર્યો છે: ૧. એક ઝલક આરોગ્ય વિજ્ઞાનની અને ૨. યોગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાન.
આ પુસ્તકોની શ્રી. ગોપાળદાસ પટેલની પ્રસ્તાવના ગુજરાતી વાચકને અત્યંત ઉપયોગી થાય એવી છે, તે અત્રે રજૂ કરીએ છીએ.
બીજું શ્રી. રમણલાલ એન્જિનિયરનાં કુદરતી ઉપચારનાં ઢગલાબંધ પુસ્તકો પ્રસિદ્ધ કરાવી તેમણે એકવીસમી સદીના ગુજરાતી વાચક ઉપર માટે ઉપકાર કર્યો છે. તે માટે ગુજરાતી વાચક તેમને કાયમી ઉપકાર માનશે.