________________
૧. એક ઝલક
આરોગ્ય વિજ્ઞાનની ડિૉ. એમ. એમ. ભગરાનાં લખાણમાંથી સંકલિત
૨. મેંગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાન
[Yoga And Ecology: ડૉ. એમ. એમ. ભમગરા, લેખક: ડૉ. એમ. એમ. ભમરા
કિ. ૧૩ સંપાદકઃ ગેપાળદાસ પટેલ
શ્રી. ગોપાળદાસ પટેલે ડૉ. ભમગરાનાં આ બે પુસ્તકને “ભારોભાર સેનાને ભૂલે” અકીને તેમનાં લખાણમાંથી સંકલિત કર્યા છે. પ્રાચીન
એની જેમ આ નવા ભારતીય ઋષિ ડૉ. ભમગરાના ઉપયોગી અનુભવજ્ઞાનને ભરપટ્ટે લાભ ગુજરાતી વાચક ઉઠાવે એ જ શુભેચ્છા.
ગોપાળદાસ પટેલની પ્રસ્તાવના છેલ્લા ત્રણ-ચાર દાયકાથી ડૉ. ભમગર પોતાના કુદરતી ઉપચાર-કેન્દ્ર (NATURE CURE CLINIC) દ્વારા દેશ-પરદેશના દરદીઓને પિતાની સેવાઓને લાભ આપી રહ્યા છે. દરદીઓ દ્ભજિયાતથી માંડીને કેન્સર સુધીના કે પાચનક્રિયાના બગાડથી માંડીને મધુપ્રમેહ (diabetes)ના રોગવાળા હેય, અરે– બ્લડપ્રેશર, હૃદયરોગ, શ્વાસોચ્છવાસના વિકારે કે જ્ઞાનરજજુ તંત્રના રોગવાળા હોય – તેઓ તેમની પાસેથી સમુચિત સલાહ, માર્ગદર્શન અને કુદરતી ઉપચારની સેવાઓ પ્રાપ્ત કરી શકે છે.
ઇંગ્લેન્ડ– અમેરિકા જેવા વિદેશમાં પણ હજારો દરદીઓ તેમની સેવાઓને લાભ ઉઠાવી રહ્યા છે. તે ઉપરાંત શ્રી. ભમગરા પિતે પણ પિતાના અનુભવજ્ઞાનની વૃદ્ધિ અર્થે વિદેશોને વાર્ષિક પ્રવાસ ખેડતા રહે છે જ!