________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! આ કથા-સમાહાર આ કથાને કેવળ કરુણમાંથી ઉગારી લે છે, એ કળાથી ચિનપ્રસાદ જન્મે છે.
ગુનાની સામાજિક ગટરમાં આપણને લેખક થઈ જાય છે, પણ તેથી એની કથા ગટર-કથા નથી બનવા દે, એ પણ ઉત્તમ કલાકારનું લક્ષણ આ લેખક ધરાવે છે. વાસ્તવિકતાના બેટા નામે, ગટર અને ગંદકીના કીડા ચીતરી ખાતી અત્યારની કથાઓ કેવળ અશ્લીલ અ-કલા છે, એમ આ કથા પરથી લાગ્યા વિના નથી રહેતું.
ડિકન્સની આ કલાશક્તિને કારણે, ટૉલ્સ્ટૉયે તે એને શેકસપિયરની પણ ઉપર અને પ્રથમ કક્ષાના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યો છે. એવાની આ કથા ગુજરાતીમાં સચિત્ર ઉતારવા માટે તેના લેખક પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. તા. ૯-૭-૬૪
મગનભાઈ દેસાઈ
નિકોલસ નિકબી
યાને
કરણું તેવી ભરણી જાહેર્સ ડિકન્સ સંપાગોપાળદાસ પટેલ
કિ. ૧૦-૦૦ न मे भक्तः प्रणश्यति
[મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના ‘સત્યાગ્રહ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ સર્વ-સુભગ, અને સુરમ્ય એવી સનાતન માનવ-કથા પુસ્તક રૂપે પ્રગટ થાય છે, તે આવકારપાત્ર લેખ છે. એમાં “સ0’પત્રાની પણ અમુક કૃતાર્થતા સમજું છું કે, આવી એક ઉમદા ચીજને સાહિત્યમાં ઉતારી આપવામાં તે નિમિત્તાન્કારણ બની શકર્યું. - ૧૯મા સૈકાના યુરોપના મહાન કથાકારોમાં ટૉસ્ટોય, હૃગેમા અને ડિકન્સ જેવા અગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતપોતાની ખાસિયત છે. તેમાં ડિકન્સ એ રીતે પોતાની નિરાળી ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે તે શાંત સૌમ્ય રસની આરાધના જે રીતે કરે છે, તે દિલને તેની મધુરતાથી બસ તરબોળ કરી દે છે!