________________
તપસ્યા અને નિયત સંસ્થાના આપણે ત્રણી છીએ, તથા તેઓ આપણા હાર્દિક અભિનંદનનાં અધિકારી છે. કુન ચન્દરનું આ પુસ્તક વાંચનાર, સામાજિક ન્યાય અને પ્રગતિશીલતાના આ ભેખધાર સાહિત્યસ્વામીની એકેએક કૃતિ વાંચવા પ્રેરાશે અને શોષણવિહીન નાયી સમાજરચના માટે ઝંખતા અને તરસતા નિષ્ઠાવાનોની જમાતમાં જોડાઈ જશે તેવી શ્રદ્ધા છે. અને તેથી કૃશ્ન ચન્દરને લાખ લાખ ધન્યવાદ.
જ્ઞાનયોતિ પ્રકાશન મંદિર કૃનિ ચન્દરની બીજી પણ સુંદર કૃતિઓ ગુજરાતી વાચકને બનતી ત્વરાએ સુલભ કરી આપશે, તો એ એક ભારે ઉપયોગી ઉમદા સેવા થશે. આ પ્રકાશન મંદિરે પસંદગીનું વિશ્વસાહિત્ય હિંદી ભાષામાં પણ ઉતારવાનું વિચાર્યું છે, તે માટે તેને અભિનંદન અને શુભેચ્છા આપી વિરમું છું તા. ૫-૨-૭૬
મનુભાઈ પી. ઠક્કર
તપસ્યા અને નિગ્રહ
કિ. ૫-૦
આનાતેલ ક્રાંસ સંપાઃ ગોપાળદાસ પટેલ
પ્રેમભક્તિની સંજીવની
[મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના) આ મનોરમ્ય કથાને આવકાર આપું છું. એના સંપાદનનું નિમિત્તકારણ “સત્યાગ્રહ’ પત્ર બન્યું એથી કૃતાર્થ-આનંદ થાય છે.
૧૯૨૫-૬ને ગાળામાં આનાલ ફ્રાંસની આ વાત પહેલી જાણી હતી, તે સત્યાગ્રહ આશ્રમના દિવસે યાદ આવ્યા. તપોભૂમિ, આશ્રમ, અને તેના હેતુઓ તથા આદર્શ ઈવની ગંભીર ચર્ચા એ વખતે સત્યાગ્રહાશ્રમમાં ચાલતી. તેમાં, ખાસ કરીને, ભાઈશ્રી ભણસાળી, સ્વ૨ મહાદેવભાઈ આ કથા વિષે ખૂબ વાત કરતા. આમના જતા નઃ વહુ તે દ્રિવાઃ |
આ ચોપડી તે બધું તાજું કરાવે છે, એથીય સ્મૃતાનંદ આવે છે. અને તે વાંચીને ભક્ત સુરદાસની પેલી અમર પંક્તિઓ યાદ આવે છે –
વનન-દુ-હરન સેવ, સંતન હિતાર | अजामील गीध व्याध, इनमें कहो कौन साध ? पंछीको पद पढात, गणिका-सी तारी ॥