________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બ...વળી આપ લોક કલાસિકલ સંગીતને પ્રચાર કરવાની વાત કરો છે, તથા ભારતભરની જનતાની અભિરુચિને ઊંચી કરવા ઈચ્છો છો; પરંતુ
જ્યારે કોઈ જલસો ગોઠવો છે અને એમાં મોટા મોટા વિખ્યાત ઉસ્તાદોને બોલાવો છો, ત્યારે ટિકિટને દર તે સો રૂપિયા રાખે છે. શું આપને ખ્યાલ એ છે કે, ટિકિટને દર ઊંચે રાખવાથી જનતાની અભિરુચિ ઊંચી બનશે?”
અને અન્યાયી સમાજવ્યવસ્થામાં લેખક કે કળાકાર પાંગરી શકે ખરો? આ વિચાર કૃશ્ન ચન્દરની વિશિષ્ટ શૈલીમાં જ પ્રગટ થઈ શકે:–
“મેં પૂછ્યું, “પરંતુ જે પુસ્તકો પાછલાં સે વર્ષ દરમ્યાન લખાવા નથી પામ્યાં, એ પુસ્તકની સૂચિ કોણ તૈયાર કરશે? લેખકની ગરીબાઈને કારણે એ બધી કવિતાઓ, એ બધાં ચિત્રો, ચિત્રકલાની સુંદર કલાકૃતિઓ, એ મહાન સંગીત – જે માત્ર કલાકારના મગજમાં જ ઘૂંટાઈને રહી ગયા, કારણકે એની પાસે ખાવા માટે કશું ન હતું, કારણ કે એનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું, એની પત્ની ક્ષયરોગથી મરી ગઈ હતી – એ સમસ્ત પુસ્તકો, કવિતાઓ, ચિત્ર, ગીતની સુચિ કેણ બનાવશે, જે મૂર્ત સ્વરૂપ ધારણ કરી શકત, પણ ન કરી શક્યાં?”
સારી તંત્રની શિથિસ્ટતા અને જાનૂનની ગાતા : આ વિષય ઉપર અમલદારી ઢાંચામાં જડ બની ગયેલા માનસને અંગ દ્વારા અને લેપ દ્વારા ચાબખા મારતાં કહે છે :
કાઈલ તે આજે જ શરૂ થઈ જશે અને ત્રીજા દરજ્જાના કારકુન પાસેથી પહેલા દરજજાના કારકુન સુધી આવી જશે. પછી દરેક ટેબલે એના ઉપર નેટિંગ શરૂ થશે. ફર્સ્ટ કલાર્કથી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સુધી અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટથી સુપરિન્ટેન્ડેન્ટ સુધી દરેક જણ પિતાને અભિપ્રાય એ બાબતમાં આપશે. એ અભિપ્રાય ટેબલ ઉપરથી ખસતો ખસતો મારી પાસે આવશે. હ ડેપ્યુટી સેક્રેટરી છું. મારી પાસેથી જોઈન્ટ સેક્રેટરી પાસે જશે. ઈન્ટ સેક્રેટરી પાસેથી ફર્સ્ટ સેક્રેટરી પાસે જશે. ફર્સ્ટ સેક્રેટરી તેને ડેપ્યુટી મિનિસ્ટર પાસે લઈ જશે. પણ કોયડે બહુ અટપટો છે. પ્રશ્ન રામુ ધાબીના મરવાને જ નથી; ખરો પ્રશ્ન એ છે કે ઘોબી મજર ગણાય કે નહિ? સંભવ છે કે આ બાબતમાં કોમર્સ મિનિસ્ટ્રી પાસેથી પણ નિર્ણય મેળવવાની જરૂર પડે. પાછો પ્રશ્ન એ પણ ખરો કે, જે ધાબી મજુર કહેવાય, તો મોચી કેમ ન કહેવાય? કુંભાર કેમ ન કહેવાય ? કારણ, એક રામુને નુકસાની આપવામાં