SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ Humour is an affirmation of dignity, a declaration of man's superiority to all that befalls him. (Readers’ Digest, May, 266) Romain Garry [હાસ્ય-વિનેદ તો માનવ ગૌરવનો એકરાર હેં–મનુષ્ય ઉપર જીવનમાં જે કાંઈ ગુજરે, તે બધાથી પર માનવ-મહત્તા છે, એમ તે કહે છે.) આ બધાં સાહસની કથામાં “સૂત્રે મણિગણું ઇવ’– એકસરખી કઈ વસ્તુ હોય, તો તે એક ફિલસૂફના ડહાપણની ઊંડી ધારા તેમાં રહે છે તે છે; અને આ જ વસ્તુ તેના લેખક સર્વાન્ટિસને તેના જીવનમાં એક સાચો આશીર્વાદ હતો. સદાને માટે એક ઉદારચરિત વૃદ્ધ જન તેના ઘોડા પર બેસીને આગળ ચાલ્યો જ જાય છે, તેના હાથમાં ભાલો છે, તે જે કાંઈ દંભી જૂ હું જુએ તેને વીંધવા ઉગામતો જ જાય છે; અને એ વૃદ્ધ પુરુષને એછાયો આખા સ્પેન પર આખી દુનિયા પર, અને સૈકાના સમય પર આરપાર લાંબો પથરાય છે.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy