SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પહકાર! બ :યું છે, તેના ઘરનું નિમક ન ખાય. કારણ કે, પછી તેનું લોહી રે શું એ નિમકહરામી ગણાય.’ “બેટા, તું આ શું બોલે છે? ઉંટ ઑફ મેન્ટેક્રિસ્ટોને આપણા પ્રત્યે એવી તે શી દુશ્મનાવટ હોઈ શકે? તેમણે તે તારી દિગી બચાવી છે. એમની સાથે કદી ઝઘડો ન કરો.” આલ્બર્ટ માત્ર માં મરી ત્યાંથી ચાલવા લાગ્યો. મર્સિડીસે તેને પેતાની સાથે રહેવા કહ્યું; કારણ કે, દુ:ખશેકની પીડામાં આજે એકલા ૨વું તેને માટે મુશ્કેલ હતું. પરંતુ આલબર્ટે જવાબમાં એટલું જ કો, “આજની આખી સાંજ એક અગત્યના કામસર મારાથી રોકાવાય તે નથી.’ એટલું કહી, તે તરત ચાલતે થયો. મસિડસના મનમાંથી એક ચાર વીજળીના ઝબકારાની પેઠે પસાર થઈ ગયો. તેણે પોતાના વક વિશ્વાસુ નેકરને આલ્બર્ટની પાછળ પાછળ કલ્યો તથા આખી એ જ તે શું કરે છે તથા કોને કોને મળે છે, તે જાણી લાવવા તાકીદ : . તથા પોતે પણ કપડાં પહેરી તૈયાર થઈને બેઠી, જેથી ખબર થતાં જ દોડી જવાય. થોડી વારે તેને ખબર મળી કે, આલ્બર્ટે પિતાના મિત્રો સાથે જે રીતે થિયેટરમાં જવાનું ગોઠવ્યું છે; તથા વાતચીત ઉપરથી લાગે છે કે, ત્યાં તે કોઈને યુદ્ધ માટે પડકાર આપવાને છે. વખત થતાં જ થિયેટરમાં આલબર્ટ પોતાના મિત્રો સાથે કાઉંટના રાવવાની રાહ જોતે તૈયાર ઊભો રહ્યો, કાઉંટે એક બૉકસ પિતાને ટે કેટલાંય થિયેટરોમાં કાયમની રેકી લીધેલી હતી. ખેલ શરૂ થઈ ગયા બાદ કાઉટની બૉક્સનું બારણું ઊઘડયું અને કાઉંટ તથા મેકિસમિલિયન તેમાં દાખલ થયા. એક અંક પૂરો છતાં વચગાળો પડ્યો કે તરત જ આલબર્ટ પોતાના મિત્રો સાથે ઉંટની બૉકસમાં દાખલ થયો.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy