________________
સાચી વફાદાર
૩૫૦
રીતે કદી તે એની પાસે જતી નહિ. સન-લૉકસની છેક નજીક જઈને જે કઈ કામ કરવાનું હાતું, તે પેલા બુઢ્ઢો નોકર જ કરતા. પણ ગ્રીબાએ બીજી રીતે પાદરીનું આખું અંધારિયું ગેાજું ઘર આનંદ અને વ્યવસ્થાના પ્રકાશથી ભરી કાઢયુ .
માઇકેલ સન-લૉક્સ અંધ હોવા છતાં ઘરમાં થયેલા એ ફેરફાર તરત અનુભવી શકો. તે એક દિવસ પેાતાનું અંધ માં પાદરી તરફ ઊંચું કરીને કહેવા લાગ્યો, “કોઈ તા એમ જ કહે કે, ઘરમાંથી સૂર્યના પ્રકાશ કી દૂર થતા જ નથી!”
આ
"7
66
ખરી વાત ! મારી ભલી ઘર કારભારણને એ પ્રતાપ છે. પાદરીએ હકાર ભણતાં કહ્યું.
મેં એનાં પગલાં સાંભળ્યાં છે; તે કોણ છે વારુ?”
66
· ગરીબ બિચારી જુવાન બાઈ છે તાજેતરમાં વિધવા થઈ છે.” જુવાન ? ”
66
"
"6
“ હા, જુવાન સ્તે.”
66
‘બિચારી, બાપડી ! '”
-
ત્યાર પછી કેટલાક દિવસ બાદ ગ્રીબાએ – માઇકેલ સનૉક્સ અને પાદરી વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી સાંભળી
“તમે, મહાશય, કદીય પરણવાના વિચાર કરેલા ખરે ?” માઇકલે
પૂછ્યું.
“ હા; મને અહીં મેકલી દેવામાં આવ્યો, ત્યારે મારું લગ્ન થવાની અણી ઉપર હતું; પણ મારે અહીં આવવાનું થતાં તે ભલી બાનુ અહીં આવીને મારી સાથે વસવાની
હિંમત ન કરી શકી. ત્યાર
""
પછી તેા બીજી કોઈ સી પ્રત્યે મેં નજર પણ નાખી નથી.
“પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તમારી પ્રત્યે એ બાઈએ આવા ભૂંડો વ્યવહાર કર્યો હાવા છતાં, તમે હજુ તેને ભાવપૂર્વક યાદ કરતા જ હશેા ! ”