________________
માતના ઓછાયાવાળો કારમી ખાડ
૩૦૯
જમીન નીચેથી પણ ઊંડા અવાજો સંભળાવા લાગ્યા, અને એ જગા ઉપર કોઈ ચાલે તાપણ નીચેથી પેાલેા રણકો નીકળતા.
આ બધી નિશાનીઓ ઉપરથી કૅપ્ટને નક્કી કર્યું કે, આ ખાણાનું ચેતન એટલે કે, જમીન નીચે સળગતા અગ્નિ જગા બદલતા જતા લાગે છે. આટલાં વર્ષો સુધી આ ખાણા નીચે રહ્યા બાદ, તે દૂર જ્યાં ભૂગર્ભમાંથી અવાજે નીકળતા સંભળાતા હતા ત્યાં સ્થળાંતર કરતા હશે. તેથી પેાતાનાં માણસાની સલાહ લઈ, તેણે જે નવી જગાએ જમીન પેાલી રણકતી લાગતી હતી, ત્યાં ગંધકની નવી ખાણા મળવાની આશાએ જમીન ખોદાવવાના વિચાર કર્યા.
તે અનુસાર પેલા ગાર્ડીએ આ બંને કેદીઓને એવી એક જગાએ ખાદવાના કામે વીધા. ત્યાં બેએક વાર જેટલા વ્યાસના વર્તુળમાં જમીન સફેદ તથા પીળી પડી ગઈ હતી. માંસમાં સડો પડતાં તે જગા જેવી થઈ જાય છે તેવી. જમીનના તેટલા ભાગ એટલેા ગરમ હતો કે ઉપર હાથ મૂકી ન શકાય; તથા તે એવી પેાલી હતી કે ઉપર પગ મૂકો તેપણ કૂદવા લાગે. અંદર કેટલીય અગાધ ઊંડાઈએથી ઘુઘવાટ જેવેા અવાજ આવતે સંભળાતા હતા.
જૅસન અને સન-લૉક્સને તે કુંડાળા ઉપરનું પડ ખાદીને ખુલ્લું કરવાનો હુકમ થયો. બંને જણ સળગતી આગ ઉપરના એ પાતળા પડ ઉપર ખાદકામ કરવા લાગ્યા; પણ થોડી જ વારમાં વીસેક જેટલી ફોટો તેમના પગ નીચે ફૂટી નીકળી. તેમાંથી લપકતી જવાળાઓ પૃથ્વીના પેટાળમાંથી ફૂટી નીકળતી આગની સરવાણીની જેમ ઉપર આવવા લાગી.
જૅસન એકદમ કૂદકા મારીને, સન-લૉક્સને સાથે ખેંચતો એ કુંડાળા બહારની નક્કર કિનારી ઉપર આવી ગયો. ત્યાં આવીને તેણે ગાડાંને કહ્યું, “એ પોલાણ ઉપર ખાદકામ કરવું સહીસલામત નથી.” ચાર વાર દૂરની સલામત જગાએ ઊભેલા ગાર્ડે તડૂકયા, પાછા જા અને ખેાદવા માંડ.”
ચાલ,
66