________________
માતના એછાયાવાળી કારમી ખાડ
૩૦૧
સન-લૉક્સે પેાતાના મનનો અણગમા દબાવી રાખીને જેમ તેમ જવાબ વાળ્યો, “મને એવી જંગલી સજામાંથી બચાવવાનો પ્રયત્ન કરવા બદલ હું તમને શા માટે ધિક્કારું?'
19
“તેા તમે પસ્તાતા નથી ને?” જસને પૂછયું.
“પસ્તાવાનું હોય તે તમારે છે; મારે શા બદલ પસ્તાવું પડે ?” મારે પણ શા માટે પસ્તાવાનું હોય !” જસને પૂછ્યું.
..
16
‘મારી હરવાફરવાની છૂટ તો કથારની ઝૂટવાઈ ગઈ હતી; ત્યારે તમે તે છૂટા હતા – અલબત્ત, આ પૃથ્વી ઉપરના નરકમાં માણસને છૂટો કહી શકાય તે અર્થમાં — પણ હવે તે તમે હેડમાં જકડાયા છે! – અને તે પણ મને બચાવવા ગયા તે કારણે !''
-
હવે જ સનના મેમાં ઉપર આનંદની આભા ઝળકી ઊઠી; તે બાલ્યા, “ મારે બંધાવું પડ્યુ એની કશી પંચાત મને નથી.” “કશી જ પંચાત નથી ? ”
44
“જો તમે મને ધિક્કારતા ન હેા, તે પછી મને મારા બંધનની કશી જ પંચાત નથી. જસને મક્કમતાથી જવાબ આપ્યા.
99
“તા શું તમે મને મદદ કરવાનો પ્રયત્ન કરવા બદલ
નથી ? ”
..
‘ના રે ના; પણ તમે ?” જસને પાછું ફરી પૂછ્યું.
પસ્તાતા
હવે સન-લૉક્સનું હ્રદય ધિક્કારથી નહિ, પણ આ ભલા માણસ પ્રત્યેના ભાવથી ભરાઈ આવ્યું. તે બાલ્યા, ના ભાઈ, ના.
""
66
જૉર્ગન જૉર્ગન્સન, હવે આલ્ડિંગનો સમય નજીક આવ્યો હાવાથી, ૧૪ દિવસ થિંગ્વેલિર મુકામે ઊપડવાની તૈયારી કરવા ખાણોમાંથી પડાવ ઉપાડીને ચાલતા થયા.
તે ગયા એટલે ગાર્ડના કૅપ્ટને આ લોકોની અમાનુષી સજામાં ઘટાડો કરી એવું ફરમાન કર્યું કે, રાતે સૂતી વખતે એ બેને જુદા