SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ક છે લિઝા: સ્ટિફન આઇસલેન્ડથી પૈટ્રિકસનનું ખૂન કરવા બદલ પકડાઈ ન જવાય તે માટે કાચમને નાસી છૂટયો ત્યારે લિઝાને ત્યાં આશરે પામી તેને પરણ્યો હતો. તેનાથી તેને માઈકેલ સન-લૉકસ નામનો પુત્ર જન્મ્યો હતે. લિઝા બદચલન સ્ત્રી હોઈ પતિ કે પુત્ર તરફ કશે ભાવ રાખતી નહિ. એટલે સ્ટિફનને હાથે જ માઇકેલ ઊછર્યો હતો. લિઝા કિલી: સ્ટિફન ઓરી અંગ્રેજ જહાજ ઉપરથી નાસી છૂટયો ત્યાર પછી તેને પિતાને ત્યાં આશરો આપનાર અને પછી તેને પરણનાર બદચલન બાઈ. જુઓ ઉપર “લિઝા.” સૉફસ: જુઓ માઈકેલ સન-લૉસ. સિગડ: જેસન અને માઇકેલ પાછળ પડેલા ગાર્ડોમાંના એકનું નામ. સિઋસ થૉસન : સ્ટેપનને લ્યુથરન પાદરી. ગવર્નર-જનરલ જોર્ગનની દીકરી રાશેલને હેપ્પનના ખલાસી સ્ટિફન એરી સાથે પરણાવવા બદલ તેને હેરાન કરવા દૂર ગ્રીસી ટાપુ ઉપર ખસેડવામાં આવે છે. ટિકન એરીઃ આઇસલૅન્ડના કુલના સ્ટેપ્પન ગામને ખલાસી. બહુ મજબૂત બાંધાને હેઈ આથિંગ વખતે મલ પેટ્રિકસનને પછાડે છે અને તેને જાની દુશ્મન બને છે. ગવર્નર-જનરલ જૉર્ગન જૉર્ગન્સનની પુત્રી રાશેલ તેના ઉપર કુરબાન થઈ બાપનું ઘર અને બાપને તજીને તેને પરણું જાય છે અને કાયમની દુ:ખી થાય છે. જૈસન તેને પુત્ર. સ્ટીનઃ આદમ ફૅરબ્રધરને ત્રીજે છોકરે. રૉસની પેઠે ઘાતકી સ્વભાવને – ઝનૂની. હુસાયિક આંખને વેદ. ગંધકની ખાણ માં કામ કરતા મજૂરે અચાનક ફાટી નીકળેલી ગંધકની ધૂણીથી આંધળા બની જાય, ત્યારે તેમને ઉપચાર કરતો. “હુસાવિક” ગામનું પણ નામ છે.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy