________________
२१
થસ્ટનઃ આદમ ફેરબ્રધરને એ છોકરે. મક્કમ સ્વભાવને પણ - હંમેશાં પીધેલ રહે. નેરી કોઃ મૅલ્ડન વીશીવાળ. માઇકેલ સન-લૉસને સપડાવવા આદમ
ફેરબ્રધરના બીજા અને ત્રીજા છોકરાએ ગોઠવેલા કાવતરામાં સંદેશ
વાહક બને છે. પિટસન, જૉન બિશપે? જુઓ “જૉન પિટર્સન, બિશપ.” પૈટ્રિકસનઃ કાનૂન-પર્વત ઉપરની મલ્લ-કુસ્તીની હરીફાઈમાં ઘણાને પછાડ
નારે મલ. છેવટે સ્ટિફન ઓરીને હાથે હારતાં ગવર્નર-જનરલ જોંગન જૉર્ગનની દીકરી રાશેલ બાપના વિરોધ છતાં વિજેતા ટિફન ઓરીને પરણે છે. પેટ્રિકસન તથા સ્ટિફન એરી વચ્ચે
મારણાંતિક વેર બંધાય છે; સ્ટિફન પછી તેનું ખૂન કરી નાખે છે. પેટ્રિકસનઃ આઇસલૅન્ડ જતા જહાજમાંથી ટપાલ લેવા-આપવા હોમ
ટાપુમાંથી હોડી લઈને આવેલ ટપાલી. સ્ટિફને કાનન-પર્વત ઉપર હરાવેલા મલ્લ પૅટ્રિકસનનો ભાઈ. તે પણ પોતાના ભાઈના ખૂનને,
બદલો લેવા હંમેશાં પ્રયત્ન કર્યા કરે છે. માઈકેલ સન-લોકસઃ સ્ટિફન ઓરીને બીજી પત્ની લિઝાથી થયેલ
પુત્ર. તેના સેનેરી વાળને કારણે તેને તેના પિતા માઈકેલ “સન-લૉફિસ
કહેતા. સ્ટિફન તેને આદમ ફેરબ્રધરને ત્યાં ઊછરવા મૂકી દે છે. તે ફેરબ્રધર? જુઓ આદમ ફેરબ્રધર. તેના છ દીકરા ફેરબ્રધર ભાઈઓ
તરીકે નવલકથામાં બહુ હલકટ ભાગ ભજવી જાય છે. ગ્રીબા તેમની એકની એક બહેન. તેના જીવનમાં પણ તે સવાથી બેવકૂફ આગ
લગાડે છે. રાશેલઃ આઇસલૅન્ડના ગવર્નર-જનરલ જોર્ગન જૉર્ગસનની પુત્રી.
તેના પિતા તેને કાઉન્ટ ટ્રોલ ૫ સાથે પરણાવવા ઇચ્છે છે. પણ છેવટે તે પોતાની પસંદગીથી સ્ટિફન ઓરીને પરણુને બાપથી છૂટી પડે છે.
જેસન તેને પુત્ર. રૂથઃ આદમ ફેરબ્રધરની કર્કશા પત્ની.