________________
પાત્ર-પરિચય
[કક્કાવારી પ્રમાણે] આદમ, ફેરબ્રધરઃ મૅન ટાપુમાં નિમાયેલે ડેપ્યુટી ગવર્નર. સીધે-સાદો
લેંગ્વને ખેડૂત. પરંતુ સચ્ચરિત્ર તથા વફાદાર. તેની દીકરી ગ્રીબા
નવલકથાની નાયિકા તરીકે મુખ્ય ભાગ ભજવે છે. એલ, ડચૂક ઑફ પોતાની હકુમત હેઠળના મૅન ટાપુ માટે ઇગ્લેન્ડના
રાજાએ નીમેલા ગવર્નર-જનરલ. તેને મૅન ટાપુમાં રહેવું ગમતું ન
હોવાથી તે આદમ કૅરબ્રધરને પિતાના ડેપ્યુટી ગવર્નર તરીકે નીમે છે. એરિકઃ જૈસન અને માઇકેલ સન-લૉસ પાછળ પડેલા ગાર્ડીને કુતરો. ઐશર : આદમ કૅરબ્રધરના છ પુત્રોમાં સૌથી મોટા. ભલો, પણ અસ્થિર પ્રકૃતિનો. એરીસન: સ્ટિફનના બાપનું નામ. પણ બધા સ્ટિફનને “સ્ટિફન એરી”
જ કહેતા. એસ્કર ગ્રીબાને અંગ્રેજી શીખવવા માઈકેલ સન-લૉસે રોકેલી અંગ્રેજ
હારિયણને પતિ. ગ્રીબાના પિતા દરિયાઈ હોનારતમાં સપડાયા છે તેવા સમાચાર મળતાં તેમની શેાધમાં તેને મેકલવામાં આવ્યું હતો. પ્રેસિડન્ટ માઇકેલ સન-લૉસને ઘેર સામાન્ય નોકરની સેવા
બજાવે છે. થીબા આદમ કૅરબ્રધરની છ પુત્રો ઉપરાંતની સાતમી લાડકી દીકરી.
માઈકેલ સન-લૉસ અને જૈસન ' બંનેના પરિચયમાં આવી આ
વાતોનું મુખ્ય નાટયબિદુ ઊભુ કરે છે. ચીમસનઃ આઇસલૅન્ડની પાર્લામેન્ટ આહિંથગમાં સમાનતાવાદી પક્ષને
આગેવાન. પ્રેસિડન્ટપદ માટે માઇકેલ સન-લૉસને કદ૨ હરીફ આલિથગમાં તેની સામે પક્ષ “ચર્ચ પાટી.” તે પક્ષ રાજ્યના બંધારણમાં ધર્મને પાયામાં સ્થાપવા માગતો હતો.
१९