________________ વર્સિસ - માપ (fઉં) (કું.) (માલકી પત્ની અને નિમ્બ નામક પુત્રવાળો ઉજ્જયિની નગરીનો નિવાસી એક બ્રાહ્મણ 2. અંબઋષિ) સંવવા - માવા (જ.). (આંબાની બહુલતાવાળું વન, આંબાવાડીયું) શ્રી નેમિનાથ પ્રભુ પોતાના લગ્ન નિમિત્તે પશુઓની હિંસાના પ્રસંગે વૈરાગ્યવાસિત થઈ વ્રજ્યા લેવા ગિરનારમાં જાય છે. રૈવતગિરિની તળેટીના આંબાઓની બહુલતાવાળા સહસ્ત્રાપ્રવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરે છે. ગિરનાર મહાતીર્થે તેમનાથ પ્રભુના દીક્ષા, કેવળ અને નિર્વાણ આમ ત્રણ કલ્યાણકો થયા છે. अंबसमाण - अम्लसमान (पुं.) (તકલીફદાયક દુર્વચનો, ખાટા વચન) એ સત્ય વાત છે કે, કઠોર વચનોથી સામેવાળાને હાડોહાડ લાગી આવે છે. હિતકારી એવા પણ કટુ વચનો મનને અપ્રીતિ ઉપજાવનાર બને છે. શસ્ત્ર દ્વારા શરીર ઉપર થયેલો ઘા હજી જલદી રુઝાઈ જાય છે પરંતુ, દુર્વચનોના કારણે મનમાં થતો ઘા કેમેય કરીને રુઝાતો નથી. માટે હે જીવ! જેમ તને પ્રિય વચનો સાંભળવા ગમે છે તેમ તું અન્યને માટે પણ સમજ. अंबसालवण - आम्रशालवन (न.) (આમલકપ્પા નગરીના ઈશાન ખૂણે આવેલું શાલિ અને આંબાની બહુલતાવાળું વન 2. તે નામક ચૈત્ય) વાહુડિ - મવuિ (ત્રી.) (દેવી વિશેષ) સંવા - અધ્યા (સ્ત્રી.) (માતા 2. ભગવાન નેમિનાથના શાસનના અધિષ્ઠાયિકા દેવી 3. વેલડી વિશેષ 4. કાશીરાજની એક કન્યા) પ્રવચન સારોદ્ધારમાં કરેલ વર્ણન અનુસાર અંબિકાદેવી સુવર્ણના જેવી કાંતિથી શોભાયમાન છે, સિંહની સવારી કરનારાં છે ચાર ભુજાવાળી આ દેવીના જમણા બે હાથમાં પાશ અને આમ્રલંબ તથા ડાબા બે હાથમાં પુત્ર તથા અંકુશ છે. અંબિકાદેવી નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી છે. अंबाजक्ख - अम्बायक्ष (पु.) (યક્ષ વિશેષ) સંવાદ - માતા (પુ.) (એક જાતનું વૃક્ષ-આમડું 2. તેનું ફળ 3. કેરીનો સુકાવેલો રસ, કેરીના રસને સુકાવીને બનાવેલો પદાર્થ) સંવાડિય - મન્નિતિ (ત્રિ.) (તિરસ્કૃત, ખાટા રસવાળા પદાર્થની જેમ તિરસ્કારના કારણે સંબંધોમાં ખટાશ આવે તે) પોતાની અનેક ભૂલોને છાવરીને પોતાની જાતને અત્યંત પ્રેમ કરનારા આપણે બીજાની સામાન્ય ભૂલોને પણ નજર-અંદાજ કરી તેની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર રાખીએ છીએ ખરા? જો ના, તો વિચારજો આપણે કેટલા ધાર્મિક કહેવાઈ સંવાવ - ગાતા () (અંબા દેવીને ઉદ્દેશીને કરાયેલ તપ, લૌકિક તપનો પ્રકાર, અંબાતા) ઈહલૌકિક ફળની ઈચ્છાથી બાવીસમા તીર્થંકરના શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીને ઉદેશીને પાંચ વખત પાંચમના દિવસે એકાસણું આદિ કરીને તપ-જપ-ક્રિયા કરવી તે અંબાતપ કહેવાય છે. સંવાવસ્કી - અન્નવસ્કી (સ્ટી.) (ખાટા રસવાળી વેલડી 2. પર્ણિકા નામક કંદનો એક ભેદ, વલ્લી વિશેષ)