________________ કાશમીર જેવા અત્યંત બરફીલા પ્રદેશોમાં માર્ગો જ્યારે બરફથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે વાહન વ્યવહાર સ્થગિત બની જાય છે. તેમ અત્યંત ક્લિષ્ટ પરિણામોના મારાથી સદ્ગતિ અને મોક્ષ પ્રાપ્ત કરાવી આપનારા ધર્મઆરાધનાના સીધા રસ્તાઓ ઢંકાઈ જાય છે અને આત્માના જ્ઞાન-વિવેક આદિ ગુણો મૂર્શિતપ્રાયઃ બની જતાં હોય છે. મચ્છી ય - માચ્છી ના (સ્ટ.) (આચ્છાદિત કરવું તે, ઢાંકવું તે) છે - ક્ષ (જ.) (આંખ,ચક્ષુ, નેત્ર) સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ આવે છે કે, કિશોરાવસ્થામાં કોઇક સ્ત્રીને તેમણે વિકારભરી નજરે જોઈ અને ત્યારબાદ તેમને પસ્તાવો થયો. એ ભૂલના કડક પ્રાયશ્ચિત્ત માટે તેમણે લાલ મરચાંની ભૂકી પોતાની આંખોમાં નાખી દીધી. આ હતું સંસ્કૃતિ સભર ભારત ! આંખમાં માત્ર વાસનાના કીડા સળવળતા હોય તેવા આજના યુવાનોને ભારતના જ સપૂતોની ખુમારીભરી આ ગરિમા ક્યાંથી સમજાવાની? () fછલા - માવન (1) (એકવારનું છેદન અથવા અલ્પ છેદન) રાજગૃહીનગરમાં કાલસૌરિક કસાઇનો પુત્ર અભયકુમાર મંત્રીનો મિત્ર હતો અને તેમના સંગે તેના હૃદયમાં પણ દયાનું ઝરણું વહેવા માંડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ જ્યારે સ્વજનોએ તેને પિતાનો ધંધાનો સંભાળવા કહ્યું ત્યારે તેણે ધરાર ઈન્કાર કર્યો. છતાંય સ્વજનોએ તેને ભાર પૂર્વક આગ્રહ કર્યો ત્યારે તેણે પોતાના પગ ઉપર કુહાડો માર્યો અને પગમાંથી દડદડ લોહી વહેવા માંડ્યું. તે જોઇને સ્વજનો વ્યથિત થઇ ગયા. તે વખતે કાલસૌરિકના પુત્રએ કહ્યું -મને થોડું વાગવા માત્રથી તમને દુઃખ થાય છે, તો નિર્દોષ જીવોનું છેદન-ભેદન કરીશ તો તે જીવોને કેટલી પીડા થશે. મારે આવો પાપ વ્યાપાર ન જોઈએ. 5 () fકત્તા (2) - મછિદ્ય (મત્ર.) (હાથમાંથી ઝુંટવી લઇને) () f૪૭મા - માછિન (ત્રિ.) (એકવાર છેદન કરતો, અલ્પ છેદન કરતો). ગલ્ફના દેશોમાં કાયદો છે કે કોઈ હાથનું છેદન કરે છે તો હાથને બદલે હાથ, આંખને બદલે આંખ અને જાનને બદલે જાન. જો આ લોકમાં જ આવી સજાઓ થતી હોય તો પરમાત્માએ કેવલજ્ઞાનમાં જોયેલી નરક તો આનાથી પણ બદતર છે. આ ભવમાં તમે એકવાર પણ કોઈ જીવનું છેદન-ભેદન કરો છો તો ત્યાં સેંકડો વખત તમારે પરમાધામી દેવોના હાથે કપાઈ મરવું પડશે. ત્યાં તમે ઇચ્છો તો પણ સ્વતઃ મરી શકતા નથી. છ& (રેશ) (અસ્પષ્ટ, નહીં સ્પર્શેલું) ઈ.સ.૧૮૫૭માં સમગ્ર ભારત દેશ ભડકે બળવા માંડ્યો હતો. કારણ માત્ર એટલું હતું કે, અંગ્રેજ સેનામાં કામ કરતા ભારતીય જવાનોને લડવા માટે જે કારતૂસ આપવામાં આવી હતી તેના ઉપર લગાવવામાં આવતું કવર ગોમાંસમાંથી બનાવવામાં આવતું હતું. તેને દાંતથી તોડવું પડતું, જેને ભારતીય પ્રજા સ્પર્શ પણ ન કરે. માટે મંગલ દેશપાંડે સરકાર વિરુદ્ધ પડ્યો, તો સરકારે તેને ફાંસી આપી ખલાસ કરી નાખ્યો. તે પછી આખો દેશ ઝનૂને ચડ્યો અને અંગ્રેજોની નિંદ હરામ કરી દીધી. અસ્પૃશ્ય ગણાતા માંસને રેસ્ટોરન્ટોમાં બેસીને હોંશે હોંશે ખાનારી જિન્સી પેઢીને શું ખબર કે અંગ્રેજોના પૈશાચી અત્યાચારથી રંગાયેલી આપણા દેશની આઝાદીનો ઇતિહાસ કેવો આઘાતજનક છે? છિન્નમઢUT - શિવમન () (આંખને મસળવી તે. નેત્રને ચોળવા તે). જીવનમાં ઘણા બધા કાર્યો એવા હોય છે કે જે અશક્ય લાગતા હોય, પરંતુ જયારે તે થઈ જાય છે ત્યારે પોતાની આંખો પર વિશ્વાસ 147