________________
ઉપદેશરહસ્ય ગાથા-૨૦
અર્થનું અનાચન વગેરે દ્રવ્યઆજ્ઞાના બાહ્ય લિંગોમાં અનવૃત્તિ એટલે કે આંતરિક ચિહ્ના દ્વારા પણ દ્રવ્ય પદની પ્રવૃત્તિ એગ્ય છે-તેનું સયુક્તિક પ્રતિપાદન આ પ્રમાણે છે
एए खु अणुवओगा एत्तो च्चिय हंदि अप्पहाणत्तं । जमणुवओगभवाओ णताओ हुँति किरियाओ ॥२०॥
શ્લોકાથ–આ તદર્થ અનાચન વગેરે અનુપગ રૂપ છે અને તેથીજ અપ્રધાન છે કારણકે અનુપગ પૂર્વકની ક્રિયાઓ અનંતવાર થવી સંભવિત છે. જેના
एते तदर्थानालोचनादयः 'खु' इति निश्चये, अनुपयोगाः उपयोगप्रतिपक्षपरिणामविशेषाः, इत्थं च "अनुपयोगो द्रव्यमिति” वचनादन्तवृत्त्या द्रव्यपदप्रवृत्तिरविरुद्धा, विशेषाभावे सामान्याऽभावात् । इत एव=अनुपयोगसद्भावादेव, हन्दीत्युपदर्शने, अप्रधानत्वम् प्रकृतक्रियाया इति शेषः, उपयुक्तद्रव्यक्रियाया एव भावक्रियाप्राप्तिहेतुत्वादिति भावः । विपक्षे बाधकमाह-यद् यस्मात्कारणात्, अनुपयोगभवा-उपयोगाऽपूर्विकाः क्रियाः अनन्ताः अपरिमिताः भवन्ति अभव्यानामप्यनन्तशो जैनक्रियासाध्यप्रैवेयकोपपातश्रवणात्, न चैव प्रधानहेतोः फलाऽसन्निधानं युज्यत इति ॥२०॥
[ઉપયોગ વિનાની ક્રિયાઓ અપ્રધાન છે] તાત્પર્યાથ:- તદર્થઅનાલોચન વગેરે બાહ્ય દ્રવ્ય આજ્ઞાન લિંગે માનસિક અનુસંધાનરૂપ ઉપયોગના વિરોધી પરિણામ છે. આ રીતે “ઉપયોગ શૂન્ય અનુષ્ઠાન દ્રવ્યરૂપ છે” એ વચનાનુસારે અન્તરંગ રીતે પણ દ્રવ્યપદની પ્રવૃત્તિમાં કઈ વિરોધ નથી. કારણકે ઉપગ રૂપ વિશેષના અભાવમાં તે અનુષ્ઠાન સામાન્ય અનુષ્ઠાનરૂપ પણ નથી. ઉપગવિરોધી પરિણામ રૂપ હોવાના કારણે જ તદર્થઅનાચન વગેરે બાહ્ય લિગે દ્વારા પ્રસ્તુત સકૃતબંધક આદિની ક્રિયા અપ્રધાન છે તે સિદ્ધ થાય છે. કથનનું તાત્પર્ય એ છે કે ઉપગ પૂર્વકની દ્રવ્ય ક્રિયા જ ભાવગર્ભિત ક્રિયાની પ્રાપ્તિમાં હેતુ છે.
શંકા-ઉપગશૂન્ય દ્રવ્યક્રિયાથી પણ ભાવક્રિયાની પ્રાપ્તિ માનીએ તે કાંઈ બાધક ખરૂં?
ઉત્તર-હા, ઉપગશૂન્ય દ્રવ્યક્રિયા અનંત વાર હોઈ શકે છે, કારણકે શાસ્ત્રમાં અભવ્ય જીને અનંતવાર નવમા ગ્રેવેયક દેવલોકની પ્રાપ્તિ સંભળાય છે કે જે જન– ચારિત્રક્રિયાથી જ સાધ્ય છે, જે આ ઉપગ રહિત ક્રિયાથી પણ ભાવક્રિયાની પ્રાપ્તિ થતી હોય તો તેની સંખ્યા અનત હોત નહિ. કારણકે બે-ચારવા૨, કે સંખ્યાત-અસંખ્યાત વાર કરવાથી જ તેની પ્રાપ્તિ થઈ જાત. પરંતુ થતી નથી તેજ દર્શાવે છે કે તે અનંતવા૨ કરેલી ક્રિયા ભાવગર્ભિતક્રિયારૂપ ફળની પ્રાપ્તિમાં પ્રધાનપણે હેતુભૂત નથી. પ્રધાનપણે જે હેતુભૂત હોય તે નિષ્ફળ જાય નહિ. ૨૦
नन्वेवं तथाविधोपयोगशून्यो गृहस्थानां द्रव्यस्तवो निष्फल एव स्यात् , अथानेष्टापत्तिरेव आज्ञारागाऽभावाझावस्तवाऽहेतुत्वेन तन्त्रद्रव्यत्वाभावात् , सद्विषयगामित्वेन भोगविशेषहेतुत्वेऽपि तस्य मोक्षहेतुत्वाऽभावेनाऽप्रधानत्वेनैव द्रव्यत्वव्यवस्थितेः, तदिदमुक्तम्- [६ पंचाशके उपज पुण एयविउत्तं एगंतेणेव भावसुण्णति । तं विसयम्मि वि ण तओ भावस्थयाहेउतो णेयं ॥९॥ ३५ यत्पुनरेतद्वियुक्तमेकान्तेनैव भावशून्यमिति । तद्विषयेऽपि न ततो भावस्तवाहेतुतो ज्ञेयम् ।।