________________
ઉપદેશ : ૬–અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મોક્ષાંગ નથી
તેને માન્ય નથી, કારણકે દેવભવથી અતિશય દૂર કાળમાં જે ગ્યતા માનવામાં આવે તે તેની પૂર્વના બીજા ત્રીજા ભામાં પણ માનવી પડે. શબ્દાદિ ત્રણ નય જુસૂત્ર નય કરતાં પણ વધુ વિશુદ્ધ વસ્તુને સ્પર્શતા હોવાથી તૃતીય પ્રકારની ગ્યતા જ સ્વીકારે છે, કારણ કે તેની દૃષ્ટિમાં આયુષ્ય બંધ અને દેવભવ વચ્ચેનું અંતર બહુ લાંબુ છે. એટલે પૂર્વોક્ત રીતે જ અતિપ્રસંગને ભય હોવાથી અત્યંત નિકટ રહેલી ચરમ અંતર્મુહૂર્તકાલીન ગ્યતા જ તેને સ્વીકાર્ય છે. तदिदमुक्तमुपदेशपदे-३२अन्नो पुण जोगत्ते चित्ते णयभेदओ मुणेअभ्यो । (२५५)त्ति
द्वयोर्द्रव्याराधनयोः स्वामिविभागमुपदर्शयति-प्रथमोऽप्राधान्यवृत्तिः द्रव्यपदार्थः ग्रन्थिरिव मन्थिर्धनरागद्वेषपरिणामः, तदाह भाष्यकारः-[वि. आ. भाष्ये]
iદિત્તિ સુહુરમે –– –શૂટ દિવ્ | जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ॥११९५॥ त्ति
तं गताः=त प्राप्तास्तेषाम् , अतिव्यवहितकालवर्तित्वेन तेषां भावाराधनजननोचितपर्यायरूपयोध्यताया अभावात् । द्वितीयो योग्यत्ववृत्तिव्यपदार्थः पुनरपुनर्बन्धकादीनाम् , तेषामासन्नसिद्धिकत्वेन भावाज्ञाजननपरिणतिरूपयोग्यताया अव्याहतत्वात् ॥१७॥
ઉપદેશપદમાં કહ્યું છે કે—દ્રવ્ય શબ્દને બીજો અર્થ ગ્યતા છે જે જુદા જુદા નાના અભિપ્રાયથી ભિન્ન ભિન્ન જાણવી.”
[પ્રન્થિદેશવર્તી જેને અપ્રધાન આરાધના મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં બે પ્રકારના અર્થવાળી દ્રવ્ય આરાધનાને કર્તાવિભાગ દર્શાવ્યું છે તે આ પ્રમાણે છે–પ્રથમ અપ્રાધાન્ય રૂપ દ્રવ્યઆરાધના ગ્રંથિગત જીવને આશ્રયીને હેય છે. ગ્રંથિ એટલે સઘન રાગદ્વેષને પરિણામ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –“ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય, કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ ગાંઠની જેમ જીવને કર્મજનિત સંઘના રાગદ્વેષનો પરિણામ છે.” આવા ઘન રાગ-દ્વેષ પરિણામને પ્રાપ્ત થયેલા જ ભાવ આરાધનાથી અત્યંત ક્રરકાલવતી હોવાથી તેઓમાં ભાવ આરાધનાને દીપ પ્રગટ કરનાર અનુકૂળ પર્યાયરૂપ તેલને એટલે કે યેગ્યતાને અભાવ છે. બીજે દ્રવ્ય પદાર્થ યોગ્યતા છે. યોગ્યતાવિશિષ્ટ દ્રવ્ય આરાધનાને સ્વામી અપુનબંધક આદિ છે. કારણ કે તેઓ નિકટમાં મુક્તિગામી હોવાથી તેઓમાં પારમાર્થિક આજ્ઞાપાલન ઉત્પન્ન કરનાર પરિણામ રૂપ યોગ્યતા અબાધિત છે.
अथ के ते प्रन्थिगताः ? कथं च तेषां द्रव्याराधनसम्भवः ? इत्याह
ગ્રંથિનું નિરૂપણ કર્યા બાદ હવે કયા જી ગ્રંથિગત કહેવાય છે અને તેમને અપ્રધાન દ્રવ્ય આરાધનનો સંભવ કઈ રીતે છે તેનું નિરૂપણ આ પ્રમાણે છે – ३२ अन्यः पुनर्योग्यत्वे चित्रे नयभेदतो ज्ञातव्य ॥ इति ३३ ग्रन्थिरिति सुदुभेदः कर्कश-घन-रूद गूढ-ग्रन्थिवत् । जीवस्य कर्म जनितो घनरागद्वेषपरिणाम ॥ इति