________________
ઉપદેશઃ ૨ આજ્ઞામુજબ પરિણામ શુદ્ધ કરો. શ્લોકાથી તેને પરિણામ અવક્રગામી ન હોવાથી તેમની યિાઓ વ્યવહાર નથી મોટે ભાગે અજ્ઞાનમાં જ ખવાય છે, અને નિશ્ચય નયથી અવશ્ય અજ્ઞાનમૂલક છે”ાલા
तेषामाज्ञाबाह्यानाम् अवक्रगामी स्वरसत ऋजुमार्गाभिमुखः परिणामः क्षयोपशमविशेषोपनत: नास्ति । तेन क्रियायाः व्यवहाराद्=व्यवहारनयमाश्रित्य अज्ञाने बहुपतनं-बहुषु स्थलेषूत्सर्गापवादादिपर्यालोचनाऽसम्भवेन विपर्यासोपपत्तेः, स्तोकस्य तु न भवत्यपि व्यवहारतस्तत्र पतनम्, आपाततः श्रुतसंवादात् निश्चयतः निश्चयनयमाश्रित्य, नियमात् सर्वथैव तक्रियाया अज्ञाने पतनम् , आपाततः श्रुतसंवादिन्या अपि तत्क्रियायाः क्षयोपशमविशेषसहकार्यभावेन विशिष्टनिर्जरां प्रत्यप्रत्यलत्वेनाकिञ्चित्करत्वात् । इत्थं च [उपदेशमालायाम् ]
"अपरिच्छिअसुअणिहसस्स केवलमभिन्नसुत्तचारिस्सः । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहु पडई ॥४१५॥
इत्याद्यागममनुसृत्य तेषु स्तोकज्ञानसम्भावनया न व्यामोहो विधेयः, मार्गानुसारित्वाभावे दोषस्य मृदुमध्यादिभावेऽपि मार्गानुसारिफलानुपपत्तेः ।।९॥ अथ कीदृशोऽवक्रगामी स्यादित्याह
[અવગામી પરિણામને મહિમા તાત્પર્યાથ-આશય એ છે કે આજ્ઞાબાહ્ય સ્વચ્છેદ યતિઓને મોહને અપેક્ષિત ક્ષપશમ ન હોવાથી સ્વાભાવિક રીતે જે સરળ માર્ગાભિમુખ પરિણામ હોવા જોઈએ તે હેતા નથી. એટલે વ્યવહારનયની દષ્ટિએ, અનેક પ્રસંગોમાં ઉત્સર્ગ અને અપવાદમાંથી કેણ ક્યાં બળવાન છે તેને વિચાર જ ન કરવાથી બુદ્ધિમાં વિપર્યાસ થવાને કારણે તેઓની ક્રિયાઓ અજ્ઞાનના ખાતે જ જમા થાય છે. વ્યવહારનયની દષ્ટિએ” એમ કહેવાને આશય એ છે કે કોઈક કઈક સ્વચ્છેદ યતિઓની પ્રવૃત્તિમાં ઉપર ઉપરથી શાસ્ત્રનું સમર્થન પ્રાપ્ત થવાથી તેની તે પ્રવૃત્તિઓ અજ્ઞાન મૂલક હોય એમ જણાતું નથી. પરંતુ નિશ્ચય નયની દષ્ટિએ જોઈએ તે તે સઘળી ક્રિયાઓ અજ્ઞાનના ખાતે જ જમા થાય છે કારણ કે ઉપર ઉપરથી તે ક્રિયાઓમાં શાસ્ત્રનું સમર્થન ભાસતું હોવા છતાં પણ વિશિષ્ટ નિર્જરામાં સહાયભૂત જોઈએ એ મેહને ક્ષપશમ ન હોવાથી જ્ઞાની પુરુષે શ્વાસોચ્છવાસમાં જેવી ઉચ્ચ કેટિની નિર્જરા કરે છે તેવી નિર્જરા કરવા માટે તે કિયાએ પ્રત્યલ અર્થાત્ સમર્થ નથી. આ રીતે
“જેને શ્રુતજ્ઞાનના રહસ્યનો યથાર્થ પરિચય નથી અને જે ફક્ત અભિન્નસૂત્ર એટલે કે અર્થનો ઊંડાણથી નિર્ણય કર્યા વિના જ માત્ર ઉપર ઉપરથી જ સૂત્રને જે અર્થ ભાસે તેને જ બરાબર માની લેનાર છે તેવા ક્રિયાતત્પર આજ્ઞાત્યાગી યતિનું ઘણું મહેનતથી કરેલું અનુષ્ઠાન પણ મોટે ભાગે અજ્ઞાન તપશ્ચર્યા સમાન છે – ७ अपरिच्छिन्नश्रुतनिकषस्य केवलमभिन्नसूत्रचारिणः । सर्वोद्यमेनापि कृतं अज्ञानतपसि बहु पतति ।