________________
ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે 'सम्मोहसत्थयाए जहाहिओ हंत दुक्खपरिणामो ।
आणाबज्झसमाओ एयारिसओ उ विन्नेओ ॥१९०॥ त्ति इत्थं च परेषां क्रियाप्रशमयोमोहहेतुकत्वान्न ज्ञानकार्यत्वमिति व्यवस्थितम् ॥८॥
अथ स्वच्छन्दचारिणां सर्वापि क्रिया कथं श्रममात्रं, गुरुकुलवासादिपरित्यागक्रियाया भ्रमहेतुकत्वेऽपि शुद्धाहारग्रहणादिक्रियाया अतथात्वात्, त्यक्तक्रियांशे च भगवद्वचनाऽबहुमानेऽपांतरांशे तदयोगादबहुमतांशेऽपीतरेषामिव दृढतरविपर्यासाऽयोगाच्चेत्याशक्याह
આિજ્ઞાનિરપેક્ષ આચરણ કષ્ટમાત્ર તાત્પર્યાથ–આજ્ઞાનિરપેક્ષ સ્વછંદ યતિઓની મહિના મહિનાના ઉપવાસ વગેરે ધર્મ કિયા પણ પ્રબલ મેહમૂલક બુદ્ધિવિપર્યાસ પ્રેરિત હોવાથી નિષ્ફળ પરિશ્રમ કરવા રૂપ છે. દા.ત. ઝાંઝવાના નીરમાં જલની બ્રમણથી તે પીવા માટે થતી દેડવાની પ્રવૃત્તિ. તે જેમ ભ્રમમૂલક હોવાથી નિષ્ફળ અને કષ્ટદાયક છે. તે રીતે માસખમણ (૧ મહીનાના ઉપવાસ) આદિ ક્રિયા પણ મેહસ્વરૂપ ભ્રમમૂલક હોવાથી નિષ્ફળ અને કષ્ટદાયક છે. સ્વછંદ યતિઓ પરલેકહિતનાં અથી હશે, પરંતુ પારલૌકિક હિતના સચોટ ઉપાયને સમજ્યા વિના જ પિતાની મતિકલ્પનાથી માસક્ષપણુ વગેરે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે, જ્ઞાન શૂન્ય આવી ક્રિયા એ ખરેખર પારલૌકિક હિતના ઉપાય રૂપ નથી. પારલૌકિક હિતને વાસ્તવિક ઉપાય ગુરુકુળ વાસ છે કે જે ઘણું સગુણોનું નિવાસસ્થાન છે. છતાંય સ્વછંદ યતિએ તેમાં પિતાની મતિકલ્પનાથી કાલ્પનિક હદનું આરોપણ કરીને તેને ત્યાગ કરે છે. આ રીતે ઉપાયનો ત્યાગ કરે છે અને અનુપાયમાં પ્રવૃત્ત થાય છે તેનાથી તેમની અસંદિગ્ધમેહમૂઢતા વ્યક્ત થાય છે. શ્રીપંચાશકમાં કહ્યું છે કે६. सम्मोहस्वस्थतया यथाधिको हन्त दुःखपरिणामः । आज्ञाबाह्यसमायः एतादृशस्तु विज्ञेय इति ।। મા ગુચ્છમાં સાધુઓ ઘણા હોય, ગામમાં ઘર થડા હોય એટલે નિર્દોષ આહાર–પાણી વગેરે મળે
નહીં, ગ૭માં સાજા-માંદા ઘણું હોય. તેમની સેવામાંથી ઊંચા અવાય નહિ, ગ૭માં ઘણા સાધુએ સ્વાદ પય કરતા હોય ત્યારે કોલાહલ ઘણે લાગે એટલે સ્વકાર્ય માં મન એકાગ્ર થાય નહિઆવા બધા કાલ્પનિક દોષોનું આરોપણ કરીને સ્વછંદ યતિએ ગુરૂકુળવાસને ત્યાગ કરે છે. તેઓ એ નથી જાણતા કે ગુરુકુળમાં રહેવાથી ઘણા લાભ અનાયાસ પ્રાપ્ત થતાં હોય છે-દા,ત, વડિલ જ્ઞાનવૃદ્ધ અનુભવી ગુરુવર્ગની વૈયાવચ્ચ-વિનય-ભક્તિ વગેરે દ્વારા મહાન કર્મનિર્જરા ઉપરાંત પરસ્પરનાં અનેક પ્રકારનાં જ્ઞાનવર્ધક અનુભવોની સચોટ માહિતી મળતી હોય છે. એમાં બુદ્ધિને સુંદર વિકાસ થાય છે. “અવસરે કેમ વર્તાય ? આ બાબતનું સચોટ અને અસરકારક અનુભવજ્ઞાન ગરમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનવૃદ્ધ સાધુઓ પાસે અભ્યાસની ઉત્તમ તક મળે છે. લઘુ મુનિઓનું સ્થિરીકરણ, વાત્સલ્ય વગેરે દ્વારા દર્શનાચારનું પાલન થાય છે. પોતે ભણેલું બીજાને ભગાવવાથી વધુ દૃઢ થાવ. તદુપરાંત, બ્રહ્મચર્ય વગેરે કઠોર મહાવ્રતનું પાલન ગુર છવાસથી અત્યંત સરળ બની જાય છે વગેરે વગેરે જે ઘણુ ઘણા લાભ ગુરુકુળવાસના મહિમાથી પ્રાપ્ત થાય છે એની સરખામણીમાં પૂર્વોક્ત કાલ્પનિક દે તુચ્છ બુદ્ધિની નીપજ છે. સરખા-૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ: ૫