________________
ઉપદેશ – આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે. પ્રશ્ન :–દીર્ધકાળ વીતી જાય તે પ્રયાસ કરાવનાર સૂત્રાભ્યાસની જરૂર શી છે ? સંસારથી નિસ્તાર તે પરિણામની વિશુદ્ધિથી થાય છે અને પરિણામવિશુદ્ધિ અહિંસાના ઉપાયભૂત વિશુદ્ધ પિંડગ્રહણ અને એષણાસમિતિ વગેરેથી પણ શક્ય છે. મહપિંડવિશુદ્ધિ અને એષણસમિતિ આદિનું જ્ઞાન તે જાતે વાંચી લઈને પણ થઈ શકે છે, તે પછી ગુરુકુળવાસ વગેરે લમણકૂટની શી જરૂર ? (ગુરુકુળવાસ જ બિનજરૂરી હોવાથી ગુરુવિનયની તે ४३२ ४ ४यां २ही ?) उत्तर:"परिणामोवि अणियमा आणाबज्झो ण सुंदरो भणिओ ।
तित्थयरे बहुमाणासग्गहदुट्ठोत्ति - तंतंमि ॥५॥ પ્લેકાથ–પરિણામ પણ જે આજ્ઞાનુસારી ન હોય તે તીર્થકરમાં અનાદર અને અસઆગ્રહથી લંક્તિ હોવાથી શાસ્ત્રમાં તેને નિયમો અને કહ્યો છે. પાં
__ आज्ञाबाह्यः-स्वेच्छामात्रप्रवृत्तः, परिणामोऽपि-प्रस्तावाज्जीवरक्षणादिविषयशुभान्तःकरणपरिणतिरूपोऽपि, नियमाद्-निश्चयेन, न सुन्दरः-कुशलानुबन्धी, भणितः-प्रतिपादितः, तीर्थकरे-आज्ञादातरि सर्व क्षे, बहुः-स्वात्मापेक्षया बलीयान् मानो-नमनं बहुमानस्तद्विपरीतोऽबहुमानोऽभक्तिपरिणाम इति यावत् , ततो योऽसद्ग्रहस्तदाहितविपर्ययवासनारूपस्तेन दुष्टः इति हेतोः तन्त्रे-भगवत्प्रवचने ।
न हि यो यद्वचननिरपेक्षः प्रवर्त्तते स तत्र बहुमानवान् भवति यथा कापिलादिः सुगतशिवादौ । जिनवचननिरपेक्षश्च गुरुकुलवासादिपरित्यागेन शुद्धपिण्डैषणादिकारी स्वच्छन्दसाधुरिति न भवति भगवद्वहुमानी न च तद्वासनाविरहितः शुभोऽपि परिणामः परमार्थतः सुन्दरः, पङ्काविलजलस्थानीयत्वेन विशुद्धयनङ्गत्वात् यदाहुः-[षोडशके २।१२-१४]
वचनाराधनया खलु धर्मस्तद्वाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्य सर्वस्वं चैतदेवास्य ॥ १ ॥ अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति ।
हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ॥२॥ इति । अत एव भगवदबहुमानगर्भतया स्वच्छन्दयतिपरिणामः संसारमोचकादिपरिणामवत् प्रत्यपायबहुलतयाऽशुभ एव निर्णीतः । तदाहुः-[उपदेशपदे] * પિડવિશુદ્ધિ એટલે સાધુને ગ્રહણયોગ્ય આહાર વગેરે પિંડ સંબંધી ‘આધાકર્મ' વગેરે કર દેનું વર્જન કરવું. એષણ સમિતિ - એટલે તે જ આહાર વગેરે શુદ્ધ પિંડનું અન્વેષણ કરવું, ગ્રહણ કરવું અને ઉપભેગકાળ ભજનક્રિયા સંબંધી દેનું વર્જન કરવું.