________________ SSSSSSSSSSSSSSSS A ' SALT"EW S (जैनो धमोस्तु मंगलम् મુખપૃષ્ઠચિત્રરહસ્ય સૈાંદર્ય અને મહકતા તો ગુલાબની કળીમાં જન્મજાત જ છે. પણ જેમ જેમ તે ખીલતી જાય છે તેમ તેમ તેનું સૌંદર્ય ખીલતું જાય છે અને મેહકતા તો એટલી વધી જાય છે કે ભમરાને ત્યાંથી ખસવાનું મન જ થતું નથી. પ્રસ્તુત ગ્રન્થના ઉપદેશનું રહસ્ય પણ મુમુક્ષુઓ માટે એટલું જ સુંદર અને મેહક છે. વળી અભ્યાસીઓના ચિતનના તરંગો જેમ જેમ એની આજુબાજુ લહેરાતા જાય છે. તેમ તેમ એ રહસ્ય વધુ ને વધુ સ્પષ્ટ સુંદર અને મેહક બનતું જાય છે અને જયારે એ રહસ્યની સ્પષ્ટતા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે ત્યારે મુમુક્ષુ અભ્યાસી વગન મનમધુકર ત્યાંથી ખસવાનું નામ લેતો નથી. એવા ઉત્તમ ગ્રન્થના ઉપદેશના રહસ્યનો સૌને ઉદ્દભેદ થાય એવી શુભેચ્છા. SSSSSSSSSSSSSSSS આવરણ * રાકેશ પ્રિન્ટર્સ : અમદાવાદ-૩૮૦૦૦૧