________________
ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગાદિ ૧૫ ઉપાય
૩૨૧
સેવનીયા, તથા ૨ પક્યતે– [ ] "लोकः खल्वाधारः सर्वेषां धर्म चारिणां सम्यक् । तस्माद्धर्मविरुद्धं लोकविरुद्धं च संत्याज्यम् ॥१॥"
तथा गुणरागः औदार्यदाक्षिण्यादिगुणबहुमानो भवति कर्त्तव्यः, कुतोऽपि वैगुण्यात् स्वयं गुणानुष्ठानाऽसामर्थेऽपि हि निबिडगुणानुरागवशात्तदनुष्ठानफलवन्तो भवन्ति जन्तव इति ।।१९६॥
તાત્પર્યાથ – (૮) લૌકિક અને લેકોત્તર રીતે જેઓ બહુમાન-આદર સન્માનને પાત્ર છે તેઓની પૂજા કરવી.
(૯) લઘુ-મધ્યમ કે ઉચ્ચકક્ષાના કેઈપણ જીવની આ જીવલેકમાં નિંદા કરવી નહિ. તથા
(૧૦) પિતાની ઉચિત ધર્મ પ્રવૃત્તિઓમાં લોકો પણ અનુકૂળભાવ દાખવે તે રીતે લોકો સાથે સુમેળ રાખવો. કહ્યું છે કે–
સઘળાય ધર્માચારીઓ અર્થાત્ સઘળાય ધર્મ સાધકે માટે લોકસમૂહ મહત્ત્વનો આધાર છે. માટે ધર્મ અને લોક ઉભયથી વિરુદ્ધ હોય તેનો પરિહાર કરે.
(૧૧) જે આત્માઓમાં ઉદારતા–દાક્ષિણ્ય વગેરે સગુણે ખીલ્યા હોય તેના પ્રત્યે બહુમાનભાવ ધારણ કરે તે ગુણાનુરાગ છે. સામગ્રીની વિકલતાના કારણે અમુક ગુણોની આરાધના જેઓ ન કરી શકે તે આત્માઓ પણ સુદઢ ગુણાનુરાગના પ્રભાવે તે ગુણોની આરાધનાનું ફળ પ્રાપ્ત કરી શકે છે.
अगुणे मन्झस्थत्त कायय तह कुसीलसंसग्गी । वज्जेअव्वा जत्ता परिहरिअव्वो पमादो अ ॥१९७॥
કાર્થ - (૧૨) નિર્ગુણમાં મધ્યસ્થ રહેવું (૧૪) પ્રયત્નપૂર્વક કુશલસંસર્ગને ત્યાગ કરે અને (૧૪) પ્રમાદને પરિહાર કરે છે૧૯૭ળા
[
નિણામાં માધ્યશ્ય વગેરે ૩ ઉપા] ___ अगुणे=निर्गुणे पुरुषे मध्यस्थत्वं औदासीन्यम् कर्त्तव्यं, तत्प्रशंसानिन्दयोरुभयतःपाशारज्जुस्थानीयत्वात्, तथा कुशीलसंसर्गिः असदाचारजनाला पसंवासादिलक्षणा वर्जयितव्या, यत्ना=आदरात् , तस्या दोषसङ्क्रान्तिनिमित्तत्वात् , तथा च पठ्यते-[ ओष० नि०] १“अबस्स य निंबस्स य दोण्हपि समागयाइ मूलाई । संसांगीइ विणठ्ठो अबो निवत्तणं पत्तो ।। इत्यादि ।
च-पुनः, प्रमादो ऽज्ञानसंशयमिथ्याज्ञानादिरष्टप्रकारः, परिहर्तव्यस्तस्यैव सर्वानर्थमूलत्वात्। તટુમ્
"यच्च प्रयान्ति पुरुषाः स्वर्गे, यच्च प्रयान्ति विनिपातम् ।
तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चयोऽयं मे ॥१॥" ॥१९॥ १ आम्रस्य च निम्बस्त्र च धोरपि समागतानि मूलानि । संसर्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः ।
૪૧