________________
[33]
પૃષ્ઠ
૧૭૨
૧૭૩
૧૭૪ ૧૭૫
૧૭૬
૧૭૭
૧૭૮ ૧૭૯
૧૮૦ ૧૮૧
વિષય સુભટ વગેરેને અભંગ ઉત્સાહ ભ્રમરને માલતી પુષ્પની જેમ મુનિને શુભગનું ગાઢ આકર્ષણ
અત્યંતર ભાવાત્મક પ્રવૃત્તિને અવિરછેદ ઉપદેશ ૨૩ સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે.
ઉત્તમ ચારિત્રની વર્તમાનકાળમાં યોજના ચારિત્રના અભાવમાં અસંગ્રહ નિરવકાશ ક્રિયાનિરોધને બદલે શુભાનુષ્ઠાનને ઉપદેશ શા માટે ? શુભક્રિયાઓ જ પર પરાએ મેક્ષપ્રાપક છે. સ્વાધ્યાયથી મનવૃત્તિ ઉપર ભારે અંકૂશ સ્વછંદ યતિઓનું આચરણ ખેદજનક
, ડગલેને પગલે પતન કદાગ્રહી યતિઓની ઉત્સુત્રભાષણ પ્રવૃત્તિ
સ્વપ્રશંસા અને પરનિંદા એ કદાગ્રહીઓનું જીવનવ્રત ઉપદેશ ૨૪ઃ-સ્યાદવાદગભિત દેશનાવિધિનું પાલન આવશ્યક
સૂત્રકૃત અંગમાં ઉપદેશની પરિપાટી સૂત્રના ઉપદેશમાં ઉદ્ધતાઈને પરિહાર ઉપદેશમાં કર્કશવચન અને શુષ્કચર્ચા ન જોઈએ. તાત્પર્યનિરૂપણ–તૃરચિ–સૂત્રવિભાગ વગેરેની સાવધાની ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા વિધિવગેરેને આદર-કાળજી અપસિદ્ધાન્ત–પ્રચ્છન્નભાષિતાને ત્યાગ સૂત્રવફાદારી અને ઋણમુક્તિ ઉદ્દેશ શુદ્ધસૂત્ર–ગહન, આજ્ઞાગાહ્ય હેતુગ્રાહ્ય પદાર્થ વિભજયવાદ અને વિસ્તારત્યાગ-બે કઈ રીતે ? સ્યાદ્દવાદ પરિજ્ઞાન વિના સમ્યક્ત્વ ન હોય
આજ્ઞારુચિનું સમ્યક્ત્વ દ્રવ્યથી હેય ઉપદેશ ૨૫-સ્ટાદ્વાદ સમ્યકત્વનું બીજ
, સમ્યગ્દર્શનના પ્રાણ નિત્ય-અનિત્ય એકાન્તદૃષ્ટિને ત્યાગ એકાન્તવાદમાં વ્યવહાર ન ઘટે સ્યાદવાદમાં પણ એકાન્તની શંકાનું સમાધાન ભિન્ન ભિન્ન અંશે , , ભવ્યજીવશ થવાની શકાનું સમાધાન સર્વજીવમાં એકાન્તભેદની ,, ગ્રથિભેદાસામર્થ્યની સર્વજ્ઞ શાશ્વત હેવાની ,
૧૮૫
૧૮૬ ૧૮૭
૧૯૧