________________
ઉપદેશ-૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાન
૨૮૯
થાય છે. વળી તે જ્ઞાન પણ ચિંતામય અને ભાવનામયરૂપે નહિ થતા કેઈક શ્રોતાને માત્ર શ્રતજ્ઞાનરૂપે થાય છે તો વળી કઈક શ્રોતાને તે અજ્ઞાનરૂપે પણ પરિણમે છે. તે એ રીતે કે જે શ્રોતાને વિપરીત અભિનિવેશ નથી તેને દષ્ટ એટલે કે શાસ્ત્રથી ભિન્ન પ્રત્યક્ષાદિ પ્રમાણેથી ઉપલબ્ધ અને શાસ્ત્ર પ્રમાણુથી ઈષ્ટ એટલે કે અભિમત પદાર્થના સંબંધમાં વિરેધીજ્ઞાન સત્તામાં ન હોવાથી શ્રતજ્ઞાન માત્ર સંપન્ન થાય છે. જો કે આવું જ્ઞાન અપ્રમાણ્યજ્ઞાનથી આક્રાન હોતું નથી. પરંતુ પરિપૂર્ણરૂપે ચિંતા અને ભાવનામય જ્ઞાન થવું જોઈએ તે નથી થતું. જે શ્રોતા વિપરીત અભિનિવેશથી અર્થાત્ કદાગ્રહથી જડાયેલે હોય છે તેને દુષ્ટષ્ટ વિરોધી જ્ઞાનને અભાવ ન હોવાથી અર્થાત્ તેનું જ્ઞાન દષ્ટછ પદાર્થ– વિરોધી હોવાથી અપ્રામાણ્ય જ્ઞાનથી અભિભૂત હોય છે. એટલે પરમાર્થથી તો તે અજ્ઞાનરૂપ જ છે. ૧૭
ननु वाक्यार्थादिभेदेन श्रुतज्ञानस्य कथं पूर्णता, वाक्यार्थादिज्ञानस्य मतिरूपत्वादित्याशक्य समाधत्ते
શંકા - સૂવની વ્યાખ્યા એ તે થતજ્ઞાન સ્વરૂપ છે. જ્યારે વાક્યા સ્વરૂપ જે જ્ઞાન છે એ તે ઈહારિરૂપ હોવાથી મતિજ્ઞાનના ભેદરૂપ છે. એટલે વાક્યર્થ વગેરે પ્રકારથી સૂચવ્યાખ્યા કરવાથી શ્રુતજ્ઞાનની પૂર્ણતા કઈ રીતે સંભવે ? આ પ્રશ્ન ઊઠાવીને લેક-૧૭૩માં તેનું સમાધાન પણ કર્યું છે –
वक्कत्थाइ मइ च्चिय ईहाइण तेण कह सई । भण्णइ सदस्थमई सुअनाणभंतर विति ॥१७३।।
લેકાર્થ - વાક્યાથીદિ ભેદ ઈહાદિસ્વરૂપ હેવાથી મતિજ્ઞાનસ્વરૂપ જ છે તે પછી તે શાબ્દધરૂપ કેમ ? ઉત્તર –શબ્દાર્થ મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં અન્તર્ભાવ કહ્યો છે. ૧૭૩
[વાક્યાર્થીદિલ્બધ થતજ્ઞાન સ્વરૂપ કઈ રીતે ?] . वाक्यार्थादिमतिरेवेहादित्वेन-इहादिरूपत्वाद्विशेषधर्मस्य सामान्यधर्मव्याप्यत्वात् , तेन कथं शान्दं वाक्यार्थादिज्ञानम् ? भण्यतेऽत्रोत्तर दीयतें, शब्दार्थमति-शब्दप्रयोज्यां मतिं श्रुतज्ञानाम्यन्तरां ब्रुवते सिद्धान्तवृद्धाः । अत एव समानाक्षरलाभानां चतुर्दशपूर्वविदामपि षट्स्थानपतितत्वं વિમેન શ્રયતે / તથા ચોરું ચૂરવમાગે–નિવાવરયામા–૨૪રૂ. ,,
८०"अक्खरल भेग समा ऊणहिया हुति मइविसेसेहिं । .. ते वि य मइविसेसा सुअनाणभंतरे जाण ॥"
न चैवमुपयोगसांकर्य, यावत्कालं श्रुतव्यापारस्तावत्तदुपयोगस्यैव स भवात् तत्सामग्रया बलवत्त्वात् , अत एव श्रुतनिश्रितमतिज्ञानकालेऽपि श्रुतात्य(न्व)य एव व्युत्पादितो विशेषावश्यकादाविति દયમ્ I૭૨ ८० अक्षरलाभेन समा ऊनाधिका भवन्ति मतिविशेषैः । तेऽपि च मतिविशेषाः श्रुाज्ञानाभ्यन्तरे जानीहि ॥