________________
ઉપદેશ-૩૭- સદ્દગુરુને ઓળખવાના ઉપાય.
ર૭૭
અનુકૂળવાયુ વગેરે શુકને જોઈને નિરુપદ્રવ માર્ગને જાણવા માટે તેની સમીપ જવાનું ગ્ય સમજે છે.
આમાં દૂર દૂર જે અજાણ્યા પુરૂષ માત્રનું દર્શન થઈ રહ્યું છે તે પદાર્થધતુલ્ય છે. તે પુરૂષ અંગે ઉદ્દભવતી શત્રુ કે પ્રચ્છન્ન વેષધારી શત્રુની શંકાથી ગર્ભિત દર્શન-વાયાર્થ બેધ તુલ્ય છે. નજરે ચડી રહેલા બાળવૃદ્ધાદિમાંથી પ્રામાણિક પુરુષને શોધી કાઢવા તુલ્ય મહાવાયાર્થે બેધ છે. દંપર્યાર્થ એ છે કે બધી રીતે વિશ્વાસપાત્ર હોય તેવા અધિકૃત પુરુષને પૂછવું. પણ જેને તેને પૂછતા ફરવું નહીં. ૫૧૫૬
___एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभिरुभिः-विधिव्यवस्थापनेनैव यकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनातीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेदः एवेति ॥
તિર્થોછેદના ભયવાળાઓએ એ પણ વિચારવું જોઈએ કે વિધિનું પ્રતિપાદન કરવા દ્વારા એક પણ છવને સમ્યગૂ બેધિ લાભ થાય તે ૧૪ રજુમય સંપૂર્ણ લેકમાં અમારિને પડહ ગાજી ઊઠવાથી તીર્થની ઉન્નતિ થાય છે. જ્યારે અવિધિનું પ્રતિપાદન કરવામાં વિપરીત ફળ હોવાથી તીર્થને ઉચ્છેદ થાય છે.]
ગવિંશિકા લૈ. ૧૫-ઉપા. યશોવિજયકૃત ટીકા