________________
૭૨
ઉપદેશરહસ્ય ગાથા-પર कादिप्रणीतकुयुक्तिनिराकरणाभावान्न श्रोतृणां दृढा प्रतीतिः कत पार्यते, आगमगम्येषु तु युक्तिपथातीतेषु युक्तिमुटुंकयन्नसंपादितनियतार्थप्रतीतिविफलारम्भत्वेन स्वयमेव वैलक्ष्यं भजते, श्रोतुश्वानादेयवचनो भवतीति न विपरीतव्यवहारिणा तेन सम्यसिद्धान्त आराधितो भवति ॥१५१॥
एतद्विलक्षणं गुरुत्वाभिमानिनमवगणयन्नाहતાત્પર્યાથ -જૈનદર્શનમાં પ્રરૂપિત પદાર્થો સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચાયેલા છે. (૧) યુક્તિગમ્ય (૨) આગમમાત્ર ગમ્ય. જે ઉપદેશક યુક્તિગમ્ય પદાર્થો દા. ત. જીવ કર્મ વગેરેની સિદ્ધિ કરવા માટે એક પછી એક પ્રબળ યુક્તિઓનું નિરૂપણ કરવામાં પ્રવીણ છે તેમ જ બાર દેવલોક-સાતપૃથ્વી વગેરે સંખ્યાની બાબતના નિરૂપણમાં યુક્તિઓનું પ્રદર્શન નહિ કરતા દેવલોક વગેરેની સંખ્યામાં આગમપ્રમાણને જ પ્રધાનતા આપે છે, તે સ્વસમય પ્રજ્ઞાપક જાણ. એનાથી વિપરીત રીતે પ્રરૂપણ કરનાર ઉપદેશક સિદ્ધાન્તને -જિનવચન અનુયેગનો વિનાશક છે-વિરાધક છે. જે પદાર્થો સિદ્ધાન્તમાં દર્શાવાયા હોય તે ઉપરાંત યુક્તિઓથી પણ જેની સટતાનું પ્રતિપાદન કરી શકાય તેમ હોય તેવા પદાર્થની બાબતમાં “ભાઈ...!આ તે યુક્તિગમ્ય નથી, આમાં આગમ સિવાય બીજું કઈ પ્રમાણુ જ નથી.” આમ કહ્યા કરે તે તેનાથી નાસ્તિક વગેરેએ ઉપદશિત કુયુક્તિઓનું ખંડન ન થવાથી સ્વસિદ્ધાન્તમાં શ્રોતાઓને દઢ પ્રતીતિ કરાવી શકાતી નથી. એ જ રીતે પિતાની જાતમાં તાર્કિકપણાનું અભિમાન રાખનાર ઉપદેશક માત્ર આગમબાધ્ય દેવકની સંખ્યા વગેરે આબતમાં યુક્તિઓ ટાંકવા બેસી જાય તે ગમે તેટલી યુક્તિઓ લડાવે તે પણ અનેકાન્ત આદિ દેને પરિહાર ન કરી શકવાથી તે વિષયની બાબતમાં શ્રોતાજનેને ઢ-પ્રતિનિયત પ્રતીતિ કરાવી શકતો નથી. અને જ્યારે શ્રોતાજનેના મુખ ઉપરથી પિતાના નિરૂપણની નિરસતા જોઈને પોતાની બધી મહેનત ધૂળમાં મળી રહી હોવાનું ભાન થાય ત્યારે પોતાનું પણ મેટું પડી જાય છે અને શ્રોતાઓમાં તેનું વચન આદેય બનતું નથી. એટલે આ રીતે અવળા રસ્તે ગાડી હાંકનાર તે ઉપદેશક સિદ્ધાન્તને આરાધક થવાને બદલે વિરાધક થાય છે. ૧૫૧
" [નામધારી ગુરુઓથી સાવધ રહેવાની જરૂર]. જે વ્યક્તિમાં ઉપરોક્ત ગુણ ન હોવા છતાં પણ પિતાની જાતને ગુરુ સમજી બેસે છે. તેઓ અવગણનાને પાત્ર છે. તેઓની અવગણના લેક-૧૫રમાં વ્યક્ત કરી છે –
जो एअगुणविउत्तो. सो निद्धम्मो सुअं विडंबंतो । गुरुनामेणं लोए बोलेइ बहू जओ मणि ॥१५२॥
શ્લેકાર્થ – જેમાં આ ગુણ નથી તે નિર્ધમી પિતાને ગુરુ કહેવડાવીને શ્રુતની વિટંબણા કરતે ઘણાં લેકને ડુબાડે છે. (શાસ્ત્રમાં કહ્યું છે કે- ૧પરા
___य एतद्गुणवियुक्तः=उभयज्ञत्वादिगुणरहितः, स निर्मा=श्रुतचारित्रधर्मपराङ्मुखः, गुरुનાના છd =નિનમતે વિશ્વનું સન્નાદેશ ગુર્વાશ્રિતં શાસન ન* થાન [] મિતિ વસુનામશ્રદ્ધાजननात्, बोलेइत्ति मज्जयति संसारसमुद्रे बहून् जनान् स्वाभिगृहीतादृष्टकल्याणमुग्धमतिलोकान् । यतो भणित संमत्युपदेशमालादो-॥१५२॥
* 'नाssस्थास्थानमिति पाठेनात्र भाव्यम् ।