________________
ઉપદેશ ૩૮–સદ્ગુરૂને ઓળખવાના લક્ષણા
उभयवि य किरिआपरो दढं पवयणाणुरागी य ।
समयपण्णव परिणओ अ पण्णो अ अच्चत्थं ॥ १५०॥ [ उप पद ८५२] શ્લોકા :--જે ઉત્સર્ગ–અપવાદ ઉભયના જ્ઞાતા હાય, ક્રિયારત હાય. પ્રવચનમાં દૃઢ રંગ હોય, સ્વસિદ્ધાન્ત પ્રરૂપક હોય, પરિણત હોય અને અત્યંત બુદ્ધિશાળી હોય, ૧૫૦ના उभयज्ञः = उत्सर्गापवाद-कल्प्या कल्प्य - निश्चयव्यवहारादिपदार्थद्वैत परिच्छेदी । अपि च क्रियापरो=. मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षः । दृढमत्यर्थं प्रवचनानुरागी च = जिनवचनं प्रति बहुमान - वान्, तथा स्वसमयस्य=चरण करणाद्यनुयोगभेदभिन्नस्य प्ररूपकस्तैस्तैरुपायैरुपदेशकः, परिणतश्च वयसा व्रतेन च, प्राज्ञश्च = बहुबहुविधादिग्राह कबुद्धिमान्, अत्यर्थमतीव, एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽथ न कदाचिद्विपर्ययभागू भवतीत्येवमेष विशेष्यत इत्येवंभूतो गुरुः श्रद्धेयः ॥ १५०॥
તાત્પર્યા :-ઉત્સ-અપવાદ, કલ્પ્ય અકલ્પ્સ, નિશ્ચય-વ્યવહાર, અવસર–અનવસર વગેરે દ્વૈત પદાર્થાના સમ્યગ્ જ્ઞાતા હોય મૂળગુણ અને ઉત્તરગુણ સંબંધી આચારક્રિયાઅનુષ્ઠાનેાની આરાધના કરવાની લાલસાવાળા હોય, જિનવચનમાં–જૈનશાસ્ત્રઆગમામાં અત્યંત અનુરાગ હોય, ચરણકરણ-દ્રવ્ય-ગણિત-ધર્મકથા આ ચારેય અનુયાગામાં ગુથાયેલા જૈનસિદ્ધાન્તના જુદા જુદા અનેક પ્રકારથી યથાર્થ ઉપદેશક હાય, વયથી પરિણત હોય તેમ જ વ્રતાથી પણ પરિપકવ હોય. મતિજ્ઞાનના બહુબહુવિધ વગેરે જે ભેદો છે તે ભેદોથી વસ્તુને સારી રીતે પારખવાની બુદ્ધિ હોય, અર્થાત્ અત્યંત બુદ્ધિશાળી હોય. આવા ગુરુએ જૈન શાસનમાં અત્યંત શ્રદ્ધેય છે. આવા ગુણાવાળા ગુરુ જે જે સિદ્ધાન્તની પ્રરૂપણા કરે છે તેમાં કન્યારેય પણ વિપર્યાસ થવાના સ‘ભવ નથી. ૫૧૫૦ના स्वसमयप्रज्ञापकत्वं विशेषतो लक्षयति - [ सन्मतितर्के - ३-४५ ]
ગુરુના ઉપદર્શિત ગુણામાં સ્વસિદ્ધાન્તની પ્રરૂપણાના ગુણ મહત્ત્વના હોવાથી તેનુ *વિશેષ લક્ષણ શ્ર્લાક-૧૫૧માં સમ્મતિ તર્કની ગાથાથી દર્શાવ્યું છે— [હેતુવાદ અને આગમવાદની વિશેષતા ]
जो उवापक्खमि हेउओ आगमे य आगमिओ ।
सो ससमयपण्णवओ सिद्धतविराहगो अष्णो ।। १५१ ।।
શ્લોકા :–જે હેતુવાદ પક્ષમાં હેતુનિરૂપક છે અને આગમના વિષયમાં આગમપ્રરૂપક છે તે સ્વસિદ્ધાન્તના પ્રરૂપક છે. બાકી બીજા સિદ્ધાન્તના વિરાધક છે. ૧૫૧
यः कश्चिद्धेतुवादपश्ले=जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि हेतुको = युक्तिप्रणयनप्रबीणः, आगमे च= देवलोक पृथ्वीसंख्यादावर्थे आगममात्रगम्ये आगमिक: = आगममात्रप्रज्ञापनाप्रवीणः स स्वसमयप्रज्ञापक उच्यते । व्यवच्छेद्यमाह -- सिद्धान्तविराधको = जिनवचनानुयोग विनाशकः अन्यः = प्रागुक्तविशेषणविकलः साधुः । तथाहि युक्तिमार्ग सहेष्वप्यागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्ति -