________________
ઉપદેશ ૩૬-વિરુદ્ધ આચણ તે આજ્ઞા નથી
૨૬૫ ते दूरण मोक्तव्याः विषवत् परिहर्तव्याः, तथा आज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेयु साधुषु श्रावकेषु वा प्रतिबन्धो-बहुमानः कार्यः ॥१४६॥
તાત્પર્યાથ –આ અવસર્પિણી કાળમાં પંચમવિભાગ, જેનું નામ “દુઃષમ આરક છે તેમાં રેજ જ શુભ ભાવ ઘટતા જતા હોવાથી વર્તમાનકાળમાં સ્વપક્ષમાં પણ એવા વેશધારીઓ છે જેઓ માત્ર શિરમુડન જ કરાવીને બેઠા છે. શિરે મંડન સાથે જે શ્રમણપણાના ગુણ હોવા જોઈએ તે ન હોવાથી માત્ર યોગીઓને લેબાશ ધારણ કરી રહ્યા છે. વળી, તેઓ અધની જેમ માત્ર ઉખલ છે એટલું જ નહિ, હાથીની જેમ નિરંકુશપણે મદમસ્ત થઈને ફરી રહ્યા છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કલહ કરનારા, અંધાધૂંધી ફેલાવનારા, અસમાધિ પેદા કરનારા અને અશાંતિ ફેલાવનારા ઘણાંય માત્ર માથું મુંડાવનારા થશે. સાચા સાધુઓ અ૫ થશે. એવા સાધુઓને જોઈને દૂરથી જ ભાગતાં રહેવું. અર્થાત્ તેઓને સંસર્ગ જ ન કરે. ઝેરના સંસર્ગથી જેટલા દૂર રહેવાની જરૂર છે તેના કરતાં પણ વધારે જરૂર એવા વેષધારીઓથી દૂર રહેવાની છે. જેઓએ જૈનશાસ્ત્રનું સમ્યમ્ અધ્યયન પરિશીલન કરીને જન આચારના મર્મો જગ્યા છે અને એ જાણીને યથાશક્તિ વિશુદ્ધ આચારોનું પાલન કરવામાં નિમગ્ન થયા છે એવા સુસાધુઓના અને સુશ્રાવકના આદરસન્માન-બહુમાન વગેરે જેટલાં કરીએ તેટલા ઓછાં છે. ૧૪૬
नन्वेवमन्येषु पारेहर्तव्यत्वेन द्वेषसंभवे माध्यस्थ्यहानिरित्यत आहશંકા :-તમારા કહેવા મુજબ જે તેવા વેષધારીઓને સંસર્ગ ત્યજી દેવામાં આવે તે તેઓ પ્રત્યે દ્વેષ થવાનો પુરેપુરો સંભવ છે અને જે હૃદયમાં દ્વેષ ભાવના જાગે તો મધ્યસ્થપણું કે જે પુરૂષોને મહાનગુણ લેખાય છે તેને હાનિ પહોંચે છે. આ શંકાના ઉત્તરમાં જણાવે છે કે –
भवठिइनिरूवणेणं इयरेसु वि दोसवज्जणा जुत्ता । भावाणुवघाएणं वसिअव्वं कारणे वि तहिं ॥१४७॥
બ્લોકાઈ :-ભવસ્થિતિ વિચારીને તેઓ પ્રત્યે દ્વેષભાવ ન રાખવે તે યુક્ત છે. તેમજ કારણે ભાવ સુરક્ષિત રહે તે રીતે તેઓ મધ્યે રહેવું. ૧૪
भवस्थितिनिरूपणेन="भवस्थितिरियमेतेषां, यतः कर्मगुरवोऽद्याप्यकल्याणिनो न जिनधर्माचरण प्रति प्रहवपरिणामा जायन्त" इति चिन्तारूपेण, इतरेष्वपि जिनवचनप्रतिकूलानुष्ठानेप्वपि समुपस्थितदुर्गतिपातफलमोहाद्यशुभकर्म विपाकेषु लोकलोकोत्तरभेदभिन्नेषु जन्तुषु द्वेषस्य तदर्शनतत्कथाद्यसहिष्णुत्वतद्हणलक्षणस्य वर्जना युक्ता=श्रेयसी, तत्परिहारादौ तु न द्वेषः किन्तु धर्माथित्वात् माध्यस्थ्यमेवेति भावनीयम् । ननु देषवर्जना मध्यस्थस्य सुशका, प्रमत्तपाखंडिजनाकुलत्वात् प्रायो विहारक्षेत्राणामसंविग्नपरिहारस्तु दुःशक इत्यत्राह-कारणेऽपि दुर्भिक्षराजक्षोभाद्युपप्लववशेनान्यत्र स्थित्यभावरूपे सति, तहिं ति तत्र यत्रासंविग्नास्तिष्ठन्ति वसितव्य भावानुपघातेन='सम्यक् प्रज्ञानरूपस्य शुद्धसमाचाररूपस्य च भावस्य यथोपवातो न भवति तथा' ॥१४॥