________________
-
ઉપદેશરહસ્ય ગાથા-૧૪૧
રાનવૃદ્ધ મહાપુરુષોના વચનની સાક્ષીથી સમર્થન કર્યું. આ જ વિષયમાં કેટલાક મંદબુદ્ધિ એવા આક્ષેપ કરે છે કે “જિનવચનમાં પણ જો પ્રચુર ઉંત્સગ-અપવાદોને અવકાશ હોય અને જ્યાં જ્યાં પરસ્પર વિરોધ દેખાતા હોય ત્યાં ત્યાં ઉત્સર્ગ અને અપવાદના વિભાગ કરીને વિરાધને પરિહાર કરવામાં આવતા હોય તા જિનવચન અને જૈનેતર શાસ્ત્ર વચનમાં ખાસ કોઈ તફાવત રહેતા નથી. કારણ કે એક્બાજુ વેદશાસ્ત્રમાં કોઇપણ જીવની હિંસા કરવી નહિ” એવા વચન સાથે ‘અગ્નિસામયજ્ઞ માટે પશુની હિંસા કરે' આ હિંસા પ્રતિપાદક વચનના વિરાધ દર્શાવવામાં આવે ત્યારે બ્રાહ્મણ પડિતા પણ તે બે વેદવાકયામાં અનુક્રમે ઉત્સર્ગ –અપવાદભાવનું આપણુ કરીને બહુ જ સરળતાથી તે વિરોધનું નિરાકરણ કરી શકે છે.’
શ્ર્લોક ૧૪૧માં આ આક્ષેપનુ નિરાકરણ કરવામાં આવ્યુ છે—
णय एवं जिणवयणे तुल्लतं होइ अण्णवयणेणं ।
जं तं एतत्थं ण वि तं दिठ सठाणत्थं ॥ १४१ ॥
શ્લોકા જિનવચનમાં અન્યવચનથી એ રીતે તુલ્યતા નથી. કારણ કે તે અન્ય
-
વચન, એકાન્તાર્થક છે અને સ્વસ્થાને વુ જોઇએ તે દેખાતું નથી. ૫૧૪૧૫
न च एवं जिनवचनेऽन्यवचनेन तुल्यत्वं भवति, यद् = यस्मात्तदन्यवचन एकान्तार्थं न वितरेतरानुविद्धार्थक तथा च पूर्णार्थाऽप्रापकत्वात् तत्राऽप्रामाण्यमेव, तथा नापि तद् दृष्ट स्वस्थानस्थम्, तथा चास्थानपतितत्वेन विरुद्धत्वाद् व्यवहारेणाप्यन्यवचनस्याऽप्रामाण्यमेवेत्यर्थः ।। १४१ ।। [જૈસ્તર વચનામાં સ્થાન-ઔચિત્યના અભાવ]
9
ન
તાત્પર્યા :- અન્ય વચનામાં સરળતાથી વિરાધના પરિહાર શકય હોવા માત્રથી તે જિનવચનની સ્પર્ધા કરી શકે તેવુ... અની જતું નથી. કારણ કે જિનવચનમાં અનેકાન્ત સિદ્ધાન્તની સુવાસ છે જ્યારે જૈનેતર વચનમાં એકાન્તની દુર્ગન્ધ છે. અર્થાત્ તેમના ઉત્સર્ગ કે અપવાદ્મસંબંધી પ્રતિપાદનામાં ઉત્સર્ગ અને અપવાદ અન્યાન્ય સીલિતરૂપે હોવા જોઇએ તે નથી. આ કારણે પિરપૂણૅ અબાધકતા ન હોવાથી જૈનેતર વચનામાં લોકોત્તર પ્રામાણ્યને અવકાશ નથી. વળી, જૈન ચનમાં જે ઉત્સગાગ્ય સ્થાન હોય ત્યાં ઉત્સનું અને અપવાદાગ્ય સ્થાન હોય ત્યાં અપવાદનું પાતપાતાના ઉચિત સ્થાનમાં નિરૂપણુ કરાયુ` હોય છે. જ્યારે જૈનેતર વચનમાં તેનાથી વૈપરીત્ય હોવાથી અર્થાત્ જે સ્થાને જેનું અચિત્ય નથી તે સ્થાને તેનુ નિરૂપણ કરાયેલુ હાવાથી વિરાધ સાવકાશ છે. એટલે વ્યવહારથી પણ તેમના વચને પ્રમાણુભૂત નથી. ૫૧૪૧ાા
अथ किं उत्सर्गस्थानं किं चापवादस्थानं किं चैतदस्थानं यत्पतितत्वेनान्यवचनस्य વિવખિયારાદામાં વ] મઘ્યવામાē[૨૨૪]
ઉત્સગ સ્થાન કાને કહેવાય અને અપવાદ સ્થાન કેને કહેવાય ? અસ્થાન પતિત હેાવાથી અન્ય વચનાને વિરુદ્ધ કહેવામાં આવ્યા છે તે અસ્થાન પણ શુ છે ? શ્લા-૧૪૨માં આનું સ્પષ્ટીકરણ ભાષ્યગાથા દ્વારા કર્યું છે.—