________________
ઉપદેશ ૩૫–ઉત્સ—અપવાદની તુલ્યતા અને ઔચિત્ય
इत्थं चैतन्निषेधवाक्यं प्रत्यपवादाभाचेऽपि यतनापूर्व के तदनुष्ठानगतमनाचा रविलक्षणप्रायश्चितबीजमपवादत्वमनपा यमेवेत्युत्सर्गापवादयोः संख्यासाम्यं नानुपपन्नमित्याह -.
પૂર્વોક્ત રીતે એ ફલિત થાય છે કે મૈથુનના નિષેધ કરનાશ સૂત્રવાકય સામે મુખ્યપણે અપવાદને અવકાશ ન હોવા છતાં પણ જે અપકૃત્યમાં *સૂચિત સતના અંગેની સાવધાની રાખવામાં આવે છે તે અપકૃત્ય અનાચારથી ભિન્ન પ્રકારનુ હોવાથી તેમાં પ્રાયશ્ચિત્ત પણ અનાચાર કરતાં વિલક્ષણ એટલે કે ઘણું આછું હાય છે. આ પ્રકારની પ્રાયશ્ચિત્તની અપતરતા એ જ ત્યાં અપવાદપણાને સાવકાશ બનાવે છે. એટલે શ્ર્લાક-૧૨૫માં દર્શાવ્યુ` છે કે ઉત્સ અને અપવાદની તુલ્ય સખ્યા પણ સંગત થાય છે—
• जयणावेक्खाइ अओ उस्सग्गववायतुल्लसंखत्तं ।
उववज्जर किच्चमी पुव्वायरिया जहा पाहुं ॥ १३५ ॥
શ્લોકા :- યતનાની અપેક્ષાએ અપવાદતા હોવાથી તે નૃત્યમાં ઉત્સર્ગ –અપવાદ તુલ્ય સ"ખ્યાપણું સુઘટિત થાય છે. જેમકે પૂર્વાચાર્યાએ પણ કહ્યુ` છે— ૫૧૩પા
- यतनापेक्षया=व्रतसापे क्षाल्पतरप्रतिसेवा पेक्षया अतो यतनापूर्व कंसदोषानुष्ठानस्याप्यपवादत्वात्, उत्सर्गापवादयोः कृत्येऽनुष्ठाने तुल्यसंख्यत्वमन्यूनाधिकत्वं उपपद्यते तन्त्रनीत्या घटते, यथा प्राहुः' पूर्वाचार्याः संघदास गणिक्षमाश्रमणप्रभृतयः ।। १३५।।
>F& F
તાત્પર્યા :– જયણાની અપેક્ષાએ અર્થાત તને સાપેક્ષ રહીને થતી અત્યંતર પ્રતિસેવનાની અપેક્ષાએ શાસ્રસૂચિત ચતનાપૂર્ણાંકનું સદાષ અનુષ્ઠાન અપવાદરૂપ હોવાથી સત્કૃત્યાને આશ્રયીને કહી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની સખ્યા સમાન છે. એમાંથી એકેયનુ આછાવત્તા પછું નથી, આ હકીકત શાસ્ત્રીય નીતિથી પણ સુસંગત થાય છે. પૂર્વીય ભગવતા શ્રી સ ંધદાસ ગણી ક્ષમાશ્રમણ વગેરેએ પણ કહ્યું છે કે-ના૧૩પા
[ઊચા-નીચાની જેમ ઉત્સ-અપવાદની સાપેક્ષ પ્રતીતિ ક
उन्नयमवेक्ख इयरस पसिद्धी उन्नयस्स इयराओ
tय अन्नोन्नपसिद्धा उस्सग्गववायमो तुल्ला ॥१३६॥
શ્લેાકા ઊચાની અપેક્ષાએ નીચાની પ્રસિદ્ધિ છે અને નીચાની અપેક્ષાએ ઊ’ચાનો પ્રસિદ્ધિ છે. આ રીતે ઉત્સ-અપવાદ પણ તુલ્ય છે અને અન્યોન્યથી પ્રસિદ્ધ છે. ૧૩૬ા
-
उन्नतमुच्च पर्वतादिकमपेक्ष्येतरस्य = नीचस्य भूतलादेः प्रसिद्धिः = बालादेर्जनस्य प्रतीतिः, तथोन्नतस्योक्तरूपस्येतरस्मात् निम्नात्, तदपेक्ष्येत्यर्थः, सावधिकभावानामवधिज्ञानव्यंग्यत्वात् इत्येवमन्योन्यप्रसिद्धाः=परस्परावध्यवधिमद्भावप्रयोज्यप्रतीतिकाः, उत्सर्गापवादास्तुल्याः - समानप्रसिद्धिશ્વેતવૌવામાયઃ શયંતે તૌયાપવ્રત તેનુયાદ્રિચર્ચઃ ॥૧૬॥