________________
ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય
अथ कल्पिकप्रतिसेवायाः प्रतियोगिग्रहेण सुग्रहत्वाद्दर्पिककल्पिकप्रतिसेवयोल क्षणमाहકલ્પિકપ્રતિસેવા વિરોધીરૂપે દપિ કપ્રતિસેવા સાપેક્ષ હોવાથી સ્વવિરોધી દપિ કપ્રતિસેવાનાં પરિચયથી કલ્પિક પ્રતિસેવાની સ્પષ્ટ ઓળખાણ થાય તે માટે તે ઉભયના લક્ષણે લૈા. ૧૩૧માં દર્શાવે છે—
રસ
गोसा गया तु दप्पआ कप्पिआ तु तदभावे ।
आराहणा उ कप्पे, विराहणा होइ दप्पेणं ॥ १३१ ॥
[દપિક-કલ્પિક પ્રતિસેવાના લક્ષણા]
શ્લેાકા :- જે પ્રતિસેવા રાગદ્વેષ અનુગત હાય તે પિક કહેવાય અને રાગદ્વેષ રહિત પ્રતિસેવા કલ્પિક કહેવાય. કલ્પિકમાં આરાધના છે અને દપિકમાં વિરાધના છે. ૧૩૧ાા रागद्वेषाभ्यां=स्वप्रवृत्तिमूलभूताभ्यामनुगता = सहिता या प्रतिसेवना सा दर्पिका, या तु कल्पका सा तदभावाद् = रागद्वेषाभावात् । न च स्वार्त्तध्यानातिरेकादिनिरोधार्थमेव प्रलम्बादिग्रहण इवाऽब्रह्मण्यपि कस्यचित्प्रवृत्तेरुपेयेच्छातुल्योपायेच्छापूर्वकत्वेन रागद्वेषानुगतत्वाभावादुभयसांकर्यमिति वाच्य, संयमजीविता धुपेयेच्छया प्राक् तत्र प्रवृत्तावप्यनन्तरं विषयस्वाभाव्येन विषयेच्छाया उत्कटत्वादनुत्कटत्वाच्चोपेयेच्छायास्तत्र रागद्वेषानुगतत्वानपायात्, अत एव तत्र प्रायश्चित्तयोग्यता, સદ્દાહ [ ‰ મા૦ ૪૬૪૧]
તાત્પર્યા :- પ્રતિસેવાના સંભવિત બે પ્રકાર છે. દર્ષિક પ્રતિસેવના અને કલ્પિક પ્રતિસેવના. જે પ્રવૃત્તિનું મૂળ રાગદ્વેષ હોય તે પ્રવૃત્તિ રાગદ્વેષ સહિત થતી હાવાથી તેને દપિ ક કહેવાય જે પ્રવૃત્તિમાં રાગદ્વેષ અનુગત નથી, કિન્તુ સબળ પ્રયાજનને અવલખીને કરાય છે તે પ્રવૃત્તિ કલ્પિકપ્રતિસેવના કહેવાય.
[દર્ષિક-કલ્પિકમાં કોઈ ભેદ ન રહેવાની શંકા-સમાધાન]
શંકા :- જેમ વધુ પડતા આર્ત્તધ્યાન વગેરે સયમ ખાધકે દોષોનું નિવારણ કરવા માટે પ્રલ=અશુદ્ધ અન્નપાનાદિ ( લાદિ)નુ ગ્રહણ કરવામાં કલ્પિક પ્રતિસેવના માનવામાં આવે છે. તે જ રીતે વધુ પડતા આધ્યાન વગેરે સચમ ખાધક અનિષ્ટોનું નિવારણ કરવા માટે કાઇકની અબ્રહ્મસેવનની પ્રવૃત્તિ પશુ, ઉપેય જે સચમજીવન તેના નિર્વાહની ઈચ્છાથી જેમ ઇર્યાસમિતિ આદિ ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તેજ રીતે અનિષ્ટનિવારણ ઉપાય ભૂત અબ્રહ્મસેવનની ઈચ્છાપૂર્વક અબ્રહ્મસેવનમાં પ્રવૃત્તિ શકય હોવાથી, રાગદ્વેષપૂર્વકની ન હેાવાથી, તેને પણ કલ્પિક પ્રતિસેવના જ માનવાની આપત્તિ આવીને ઊભી રહેતા કલ્પિક અને પિંક વચ્ચે કોઇ મહત્ત્વના ભેદ્રભાવ રહેતા જ નથી. એટલે બન્નેમાં તાત્ત્વિક ભેટ્ઠાભાવરૂપ સંકર દોષ પેઢા થાય છે.
સમાધાન :-અબ્રહ્મસેવનની પ્રવૃત્તિમાં રાગદ્વેષના અભાવ હોવાનું કથન જ ખરાખર નથી. તેનુ કારણ એ છે કે અબ્રહ્મસેવનની પ્રવૃત્તિપૂર્વ સયમજીવનરૂપઉપેયને સલામત રાખવાની ભાવના કદાચ સવિત હોવા છતાં પણ ત્યારપછી પ્રવૃત્તિકાળે વિષયના દુષ્ટ ઝેરી સ્વભાવના કારણે સૌંયમ જીવનની ઈચ્છા દબાઇ જાય છે, પલાયન થઈ જાય છે. અને વિષય