________________
ઉપદેશ ૩ર-વીતરાગની પ્રવૃત્તિ નિવ ન હોય
ર૭
. બીજા પણ વિપરીતવાદીઓ ભગવાનને ઉપદેશ પિતપેાતાની સ્વચ્છેદ માન્યતાઓને પિષક અનુકૂળ ન હોવાથી પોતપોતાની માન્યતા મુજબને ઉપદેશ ન કરનારા ભગવાનની અવગણના કરે છે. (ખરેખર આ ઘણું દુઃખની હકીકત છે). ૧રેરા - - -
' નવૅવશિષ્ટમાન હિ માવતઃ સપws મવતિ ? નાથા છે. '
અંશિષ્ટ લેકે ઉપરોક્ત પ્રકારે ભગવાનની નિંદા કરે, શું એનાથી ભગવાનને કલકને સ્પશ પણ થતું હશે ખરો ? આ જિજ્ઞાસાને શ્લેક ૧૨૩માં શાંત કરી છે.
ण य एवं सो देवो कलंकिओ होइ दोसलेसेण । सूरो परामसिज्जह णाभिमहक्खित्तधूलीहि ॥१२३॥
શ્લોકાથ–એ રીતે કાંઈ ભગવાન દેષોશથી કલંકિત થઈ જતા નથી. સૂરજ સામે ધૂળ ઉછાળવાથી સૂરજનો પરાભવ થઈ શકતો નથી. [૧૨૩
न चैव बाह्यानां गर्हणेन स देवः कलंकितो भवति दोषलेशेन, अपिगम्यते, एतदेव प्रतिवस्तूपमया द्रढयति, सूरः सूर्यः न परामृश्यते चौरपारदारिकादिभिरभिमुखोरिक्षप्ताभिधूलिभिः, यथा हि सूर्याभिमुखं प्रक्षिप्ता धूलिः स्वलोचनयोरेव व्यथायै भवति न तु सूर्य पराभवाय, एवं भगवतोऽपि कलंकदान न भगवतो दोषाय किन्तु स्वस्यैवानन्तसंसारार्जनायेति भावः ॥१२३।।
તાત્પર્યાથ -શિષ્ટબાહ્ય લોકો એ રીતે ભગવાનને દોષની ભેટ આપે એનાથી કાંઈ ભગવાન કલંક્તિ થઈ જતા નથી. સૂર્યના દષ્ટાંતથી આ હકીકતની વધુ પુષ્ટિ થાય છે. દિવસના સૂર્યના પ્રકાશની રેલમછેલ હોવાથી ચારે અને લંપટને પિતાના અપકૃત્ય ન કરી શકવા બદલ સંતાપ થતો હોય છે એનાથી અકળાઈને ગુસ્સામાં ને ગુસ્સામાં સૂર્ય સામે ધૂળ ઉડાડવામાં આવે તે તેનાથી કાંઈ સૂર્યને પરાભવ થઈ જતો નથી. ઉલટું એ ઉછાળેલી ધૂળ પોતાની જ આંખમાં આવીને ભરાય છે, આંખમાં પીડા ઉત્પન્ન કરે છે અને કપડાં અગાડે છે. એ જ રીતે ભગવાનને ઉદેશીને કલક પ્રદાનની બાળથી ભગવાન કલંકિત થતાં નથી ઉલટું કલંક દેનારને અનંત સંસાર પરિભ્રમણ વગેરેનું ગાઢ નુકશાન થાય છે. अत्र स्वस्याभिनिवेशशङ्कां परिहरन्नाह
[જે જિન ભાખ્યું તે નહિ અન્યથા]. તમારા નિરૂપણમાં પણ અભિનિવેશ હેવાની સંભાવના ખરી કે નહિ? આ ઉદંડ શંકાને શ્લોક ૧૨૪માં પ્રત્યુત્તર વાળ્યો છે.
ण हु अत्थि अभिणिवेसो लेसेण वि अह्ममेत्थ विसयंमि । तहवि भणिमो ण तीरइ ज जिणमयमनहा काउं॥१२४॥
પ્લેકાર્થ –આ વિષયમાં અમારે લેશમાત્ર પણ અભિનિવેશ નથી તે પણ કહીએ છીએ કે જિનવચનને અન્યથા કરી શકાતું નથી. ૧૨૪
नास्त्यभिनिवेशोऽसद्ग्रहलक्षणो लेशेनाप्यत्रार्थेऽस्माकम् , तथापि भणामो यज्जिनमतमन्यथा कर्तन शक्यते, जिनमत चानेत्थमेवास्माकं व्यवस्थितमाभाति, बहुश्रुताः पुनरत्र प्रमाणम् ।।१२४॥