________________
૨૩૫
ઉપદેશ-૩ર વીતરાગની પ્રવૃત્તિ સિંઘ ન હોય તે કઈ રીતે? તેની ઉપપત્તિ નીચે પ્રમાણે શ્લેક ૧૨૧માં કરી છે. जं खलु पच्चक्खायं तब्भंगो गरहणिज्जओ होइ । सो पत्थि तस्स; अण्णं बज्झा पुण किं ण गरहति ॥१२१॥
[ક્ષીણહને તત્ત્વતઃ પચ્ચકખાણને ભંગ ન હોય.] શ્લોકાથ-જે અંગે પ્રતિજ્ઞા કરી હોય તેનો ભંગ કરે તે નિંદ્ય છે. ક્ષીણમેહને હેતું નથી. અને અશિષ્ટો તો તેમનું બીજું શું શું નિદતા નથી? ૧૨૧
यत् 'खलु-निश्चये' प्रत्याख्यातं, तद्भगो गर्हणीयको भवति शिष्टानां, सः प्रत्याख्यातभंगः तस्य क्षीणमोहस्य नास्ति, भावाऽभंगेन द्रव्यादिभंगेऽरक्तद्विष्टस्य प्रत्याख्यानमगेऽभ्युपगम्यमाने धर्मोपकरणधारिणश्चारित्रिणो द्रव्यादिचतुष्टयशुद्धपरिग्रहप्रत्याख्यानानुपपत्तिरिति वदतो दिगम्बरस्य निराकरणानुपपत्तेः, निराकृतश्चाय द्रव्यादिप्रकारमूर्छात्यागेन प्रत्याख्यानशुद्धिसमर्थनाद् विशेषावश्यकादो। एवमिहापि द्रव्यादिप्रकारः प्रमादयोगत्यागान्न प्रत्याख्यानभंगलेशोऽपीति किं न विचारयन्ति सुहृदः । अन्यविकल्पे प्राह-बाह्याः पुनः अशिष्टाः पुनः तस्य क्षीणमोहस्य अन्यत् किं न गर्हन्ति, अप्रयोजक तद्गर्हणमिति भावः ॥१२१॥
તાત્પર્યાર્થી :-જે કૃત્ય ન કરવાનું પચ્ચકખાણ કર્યું હેય-પ્રતિજ્ઞા કરી હોય. તે પ્રતિજ્ઞાને ભંગ કરીને તે કૃત્ય આચરવામાં આવે તે શિષ્ટપુરૂષે તેને નિદાપાત્ર ગણે છે. ક્ષીણમેહ કેવલીઓને ક્યારેય પચ્ચકખાણને ભંગ હેતે નથી એ સુનિશ્ચિત છે. કારણ કે તેમનું પચ્ચકખાણ ભાવતઃ ભંગરહિત હોય છે. દ્રવ્યતઃ ભંગ એ વસ્તુત: ભંગ નથી કારણ કે તેઓ રાગદ્વેષરહિત હોય છે. રાગદ્વેષરહિત હોવા છતાં પણ (કેવલીના કાયયેગથી થતી દ્રવ્યહિંસામાં) દ્રવ્યતઃ ભંગમાં જેઓ પચ્ચકખાણનો ભંગ માનતા હોય તેઓ દિગંબરમતનો પ્રતિક્ષેપ નહિ કરી શકે. ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિશુદ્ધ પરિગ્રહત્યાગનું પચ્ચખાણ હેવું જોઈએ તે ધર્મસાધક ઉપકરણ ધારનાર સંયમીને સંભવી શકે નહિ—એવા દિગમ્બરના મતનો વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રન્થમાં જડબાતોડ જવાબ આપીને પ્રતિક્ષેપ કર્યો છે. તેમાં
તાંબરમતનું એ રીતે સમર્થન કર્યું છે કે પરિગ્રહ એટલે મૂછ. દિગમ્બરને માન્ય તત્ત્વાર્થસૂત્રમાં પણ મૂછને જ પરિગ્રહ કહ્યો છે.
સાતમા ગુણસ્થાનથી ઉપર દ્રવ્યથી સચિત્ત-અચિત્ત કે મિશ્ર કેઈપણ દ્રવ્યમાં મૂઈ હોતી નથી. ક્ષેત્રથી લેકના કેઈપણ આકાશ પ્રદેશમાં મૂછ હોતી નથી. કાળથી ન દિવસ કાળમાં મૂછ હોય છે, ન રાત્રિકાળમાં. ભાવથી ગમે તેટલું મધું કે સેંઘુ દ્રવ્ય હેય પણ તેમાં રાગ દ્વેષગભિત કેઈપણ જાતની મૂછી લેતી નથી. આ રીતે અપ્રમત્તાદિ ગુણસ્થાનકમાં નિઃસંદેહપણે પચ્ચકખાણની શુદ્ધિ વિદ્યમાન છે.
એ જ રીતે દ્રવ્યહિંસાને દોષિત ઠરાવનારા મિત્રોએ પણ વિચારવું જોઈએ કે જેમ દ્રવ્યાદિપ્રકારે મૂછ ન હોવાથી દ્રવ્યતઃ ધર્મોપકરણને પરિગ્રહ હોવા છતાં પણ પચ્ચકખાણને લેશમાત્ર ભંગ નથી. તે જ રીતે દ્રવ્યાદિ ચાર પ્રકારથી “પ્રમત્તગ પ્રયુક્ત પ્રાણવ્યા