________________
૨૨૮
હિપ્રદેશહરય ગાથા-૧૧૮ અને હિંસા કરે, બીજે એવું જાણ્યા વિના જ એમને એમ જ જીવહિંસા કરે છે. તથા ભાવ-દચિક વગેરે, અધિકરણ નિવર્તનાદિ પર્વોક્ત પ્રકારે, વીર્ય–શારીરિક બળ આ બાળક કે પંડિતનું સામર્થ્ય–આ બધી તીવ્ર–મંદાદિ સ્વરૂપ ભિન્નતા રાગાદિમાં જેમ હોય છે તે જ પ્રમાણે કર્મબંધમાં પણ જણાવી. ૩૯૩૬ાા ४१"तिव्वेहिं होइ तिव्वो रागादीएहि उवचओ कम्मे । मंदेहि होइ मंदो मज्झियपरिणामओ मज्झो ॥"
પાપ કરનારના રાગાદિભાવ જે તીવ્ર=સંકિલષ્ટ પરિણામ ગર્ભિત હોય તે કર્મને ઉપચય તીવ્ર થાય છે અને મંદ હોય તે મંદ થાય છે. મધ્યમ પરિણામથી મધ્યમ કર્મને ઉપચય થાય છે. આ૩૯૬ના ४२जाणं करेइ एक्को हिंसमजाणमपरो अविरतो अ । तत्थ वि बंधविसेसो महतर देसिओ समए ।।
બે અવિરત છે એમાંથી એક જાણી જોઈને વિચારપૂર્વક હિંસા કરે છે. બીજો અજાણતા કરે છે, તેમના બંધભેદમાં પણ સિદ્ધાન્તમાં ઘણું અંતર કહ્યું છે. જાણી જોઈને જીવહિંસા કરનાર તીવ્ર રસવાળું અતિઘણું કર્મ બાંધે છે, જ્યારે બીજે મંદતર વિપાકી અતિઅલ્પ કમબંધ કરે છે. ૩૯૩૮
४३"विरतो पुण जो जाणं कुणइ अजाणं च अप्पमत्तो व । तत्थ वि अज्झत्थसमा संजायति णिज्जरा ण चओ ॥ પ્રાણાતિપાત વગેરેમાંથી નિવૃત્ત વિરતિધર, દેષ છે તેમ જાણતા હોવા છતાં પણ ગીતાર્થ હેવાથી આગાઢ દ્રવ્ય ક્ષેત્રાદિ પ્રજનમાં સચિત્ત ફલાદિના ગ્રહણમાં હિંસા કરે છે. અથવા વિકથાદિપ્રમાદરહિત સાવધાન મુનિથી પણ અજાણપણામાં કઈક પ્રાણીનો ઉપઘાત થઈ જાય છે તો પણ પોતપોતાના અધ્યાત્મસમાન અર્થાત્ ચિત્તપ્રણિધાનતુલ્ય નિર્જરા થાય છે. જે તીવ્ર-મધ્યમ કે મંદ શુભ અધ્યવસાય હોય તે મુજબ કર્મોનિજ રા થાય છે. કર્મબં સૂકમ પણ તે નિમિત્તે થતો નથી. કારણ કે પહેલે ગીતાર્થ હોવાથી જયણા પૂર્વક ભગવાનની. આજ્ઞા મુજબ પ્રવર્તી રહ્યો છે. બીજે અપ્રમત્ત છે એટલે અજાણતા પ્રાણી ઉપઘાત થવા છતાં પણ નિર્દોષ છે ય૩૩લા
४४"एगो खओवसमिए वट्टति भावे परो अ ओदइए । तत्थ वि बंधविसेसो संजायति भावनाणत्ता ॥"
એક ક્ષાપશમિક ભાવમાં વર્તે છે જ્યારે બીજે ઔદયિક ભાવમાં વર્તે છે. ત્યાં પણ ભાવ ભિન્ન ભિન્ન પ્રકારનું હોવાથી બંધમાં તફાવત પડે છે. જે ઔદયિક ભાવમાં વર્તત હોય છે તે અતિ તીવ્ર કર્મબંધ કરે છે. અને જે ક્ષાપશમિક ભાવમાં વતે છે તે અતિમંદ કર્મબંધ કરે છે. ૩૯૪મા ४१ तीर्भवति तीव्रो रामादिमिरूषचयः कर्मणि । मन्दैर्भवति मन्दो मध्यमपरिणामतो मध्यः ॥ ४२ जानन्करोत्येको हिंसामजानमनपरोऽविरतश्च । तत्रापि बन्धविशेषो महदन्तरो देशितः समये ।। ४३ विरतः पुनर्यो जानन् करोत्यजान श्वाऽप्रमत्तो बा । तत्राप्यध्यात्मसमा सञ्जायते निर्जरा न चयः ॥ ४४ एकः क्षायोपमिके वर्तते भावे परश्चौदयिके । तत्रापि बन्धविशेषः सञ्जायते भावनानात्वात् ।।