________________
૧૯૮
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૩
चरणकरणप्पहामा ससमयपस्समयमुकवाधारा । चरणकरणस्स सारं णिच्छयसुद्ध ण याणंति ॥१०३।।
બ્લેકાર્થ – ચરણ-કરણમાં આદિવા (પણ) સ્વસિદ્ધાંત–પરસિદ્ધાંત સંબંધી વ્યાપાર શૂન્ય (આત્માઓ) નિશ્ચય વિશુદ્ધ ચરણ-કરણને સાર જાણતા નથી. ૧૦૩ના
चरणं "वयसमणधम्मे"त्यादिगाथोक्तसप्ततिभेदं, करणमपि "पिंडविसोहीसमिई"त्यादिगाथोक्तसप्ततिभेदम्, ताभ्यां प्रधानास्तत्र नैरन्तर्यादरवन्त इत्यर्थः, स्वसमयपरसमययोर्मुक्तो नाहतो व्यापारः स्वाहादापरिकर्मितधिया विवेचनात्मा. यैस्ते तथा 'चरणकरणानुष्ठानेनैव कृतार्था वयं, किमास्माकं तर्ककर्कशेन वावरसिकरमणीयेन स्याद्वादेनः प्रयोजनमित्येवं ज्ञानाभ्यासाद् व्यावृत्ता इत्यर्थः,, चरणकरणस्य अरणकरणानुष्ठानस्य सारं स्वजन्यफलोत्कर्षाङ्गम् , निश्चयशुद्धं=परमार्थदृष्टयाऽवादातं न तु बामक्रियावल्लोकदृष्टयैवापतितो. रमणीयमित्यर्थः, न जानन्ति=न विचारयन्ति, तदावरणकर्मदोषात् । एवं च तेषामल्पफलमेव चरणकरणानुष्ठानमित्यर्थः ॥ १०३ ॥
( [ સંક્ષિપ્ત જૈન યતિ આચાર] . તાત્પર્યા -જન આચાર સંહિતા પ્રમાણે જન આચાર બે વિભાગમાં વહેચાયેલો છે(૧) ચરણાસિત્તરી (૨) કરણસિત્તરી. તેની સંક્ષિપ્ત સમજતી આ પ્રમાણે છે
ચરણસિત્તરી સૂચક પ્રાચીન ગાથા ઘનિર્યુક્તિ શાસ્ત્રમાં છે. क्यसमणमः संज्म व्यावच्चं च भगुत्तीओ । नाणाइ तियं तव कोहनिमहाइ चरणमेय ॥
૫ મહાવ્રત + ક્ષમાદિ ૧૦ શ્રમણધર્મ + ૧૭ સંયમ + ૧૦ વૈયાવચ્ચ + ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ +૩ જ્ઞાનાદિ + ૧૨ ત૫ + ૪ ક્રોધાદિકષાય નિગ્રહ = ૭૦ પ્રકારનું ચરણ, વ્યાખ્યા :- સાધુજીવનના મૌલિક ગુણે ચરણ કહેવાય છે.
મૌલિકગુણના પિષક આચારને કરણ કહેવાય છે. કરણસિત્તરીની સૂચક એનિક્તિશાસ્ત્રની પ્રાચીન ગાથા – पिंडक्सिोहि समिद भावण पडिमाई इदिवनिरोहो । पडिलेहण गुत्तिओ अभिग्गा वेव करणतु ॥
૪ ડિવિશુદ્ધિ + ૫ સમિતિ + ૧૨ ભાવના + ૧૨ પ્રતિમા +૫ ઈન્દ્રિય નિગ્રહ + ૨૫ પ્રતિલેખના + ૩ ગુપ્તિ + ૪ અભિગ્રહ= ૭૦ પ્રકારનું કરણ.
આ ૭૦-૭૦ પ્રકારનું વિસ્તારથી વર્ણન અન્ય જન આચાર શાસ્ત્રમાં કરેલું છે.
. વિયર સિદ્ધાન્ત મીમાંસા વિના આચાર પાલનની કીંમત નથી] ઉક્ત પ્રકારના ચરણ-ક્ષણમાં જેઓ નિરતર રચ્યા-પચ્યા રહે છે પરંતુ જનસિદ્ધાન અને જૈનેતર સિદ્ધાન્તની સ્યાદ્વાદ પરિકર્મિત બુદ્ધિથી મિમાંસા-પરિશીલન વગેરે કરવાનું કાચું મૂકી દીધું છે, વળી કહેતા હોય છે કે “આપણે ચરણ-કરણને આચરીએ એટલું ઘણું, કર્કશ (માથું પકાવી દે તેવા) તકેથી વણાયેલા સ્યાદ્વાદના અધ્યયનનું આપણને કઈ પ્રજન
(
૫
૧ ૨
૧ ર
-
૨૫
૩