________________
[20]
ઉપરીક્ત ગુણયુક્ત સદ્ગુરુની સેવાથી થતા સૂત્રા પ્રાપ્તિના લાભ દ્વારા આજ્ઞાયાગની પ્રાપ્તિ પણ વખાણી છે. અહીં એમને સૂત્ર કરતાં પણુ અર્થના મહત્ત્વ ઉપર વધુ ભાર મૂકયા છે. વળી સૂત્રના ખરા અર્થની સ્પષ્ટતા માટે પદાર્થ –વાકચા—મહાવાકયા અને અમ્પય્ય આ ચાર અનુ સુંદર સ્પષ્ટીકરણ ઉપદેશપદ અને ખેાડશક ગ્રન્થના આધારે વિસ્તારથી જણાવ્યું છે. (પૃ. ૨૭૮–૨૮૭). એમાં અંતે આજ્ઞા એ જ સાર છે' આ નવનીત તારવી બતાવ્યું છે.
ઉપરોક્ત ચાર પ્રકારના અર્થથી ખેાધની પરિપૂર્ણતા થવાનું જણાવતાં ગ્રન્થકારે શ્રુતજ્ઞાન—ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન આ ત્રણ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. પદાર્થાદિ ક્રમ કલ્પિત હેાાની આનુષગિક શંકાઓનું સરસ નિરાકરણ રજુ કર્યું છે. (પૃ. ૨૮૮–૨૯૫) ધર્મ'ના નાની ઉપાસકે અત્ય૫ હાવાથી એની લઘુતા થવાની શંકાના ઉત્તરમાં જણાવાયું છે કે ખરેખર તા ઘણું કાર્ય ધર્મથી જ સિદ્ધ થતું હાવાથી ધર્મ જ બહુપરિગૃહીત છે. આ હકીકતનુ... અહીં સુંદર ઉપપાદન કર્યું. છે. (પૃ. ૨૯૭) ધર્મની આરાધનાથી શીઘ્ર મુક્તિપ્રયાણ થાય છે માટે તેમાં સદા અપ્રમત્ત બનવું ખૂબ જરૂરી છે આમ જણાવીને ગ્રન્થકારે અપ્રમાદ કેળવવા પર ઘણા ભાર મૂકયા છે. (પૃ.-૩૦૦)
[તથાભવ્યત્વમૂલક કા વૈચિત્ર્ય]
ધર્માનુષ્ઠાનના વિષયમાં જુદા જુદા મતની યોગ્યાયોગ્યતા પરના વિચારમાં ગ્રન્થકારે ‘તથાભવ્યત્વ’ પદાર્થ ઉપર ખુબજ સુંદર પ્રકાશ પાથર્યો છે. (ઉપદેશ ૪૧) ભાવભેદથી વિચિત્ર ફલ પ્રાપ્તિના પ્રધાન હેતુરૂપે ગ્રન્થકારે તથાભવ્યત્વનું સમર્થન કર્યું છે. તથાભવ્યત્વ એ સ્વભાવવૈચિત્ર્યરૂપ છે અને એના કારણે જ જુદા જુદા જીવાના જુદા કાળે માગમન આદિની ઉપપત્તિ થવાનું દર્શાવ્યું છે. જિનસિદ્ધ્— અજિનસિદ્ધ આદિ ભેદો પણ તથાભવ્યત્વમૂલક જ છે આ હકીક્તના ભારપૂર્વક સમનમાં ગ્રન્થકારે વિશેષતઃકાર્ય કારણભાવનુ વિસ્તારથી સમર્થન કર્યું છે. તથાભવ્યત્વનું એ રીતે સમર્થન કર્યા પછી પણ સમુધ્યવાદ ગૌણ ન અને તે માટે ગ્રન્થકારે પુનઃ પુરુષા પર ભાર મૂકયા છે. (પૃ. ૩૧૭)
પુરુષાર્થ પણ માત્ર બહિરંગ નહી. પણ અંતરંગ પણ હાવા જોઈએ એ બતાવતા ગ્રન્થકારે અંતરંગ પ્રયત્નરૂપ અધ્યાત્મધ્યાન યોગને સર્વ શાસ્ત્રના ઉપનિષદ્પે નવાજ્યું છે. અધ્યાત્મધ્યાનયેાગથી આંતરિક આનવૃદ્ધિ ભગવતી સૂત્રના આધારે સુંદર સ્પષ્ટ કરી છે. નિશ્ચયનયથી એવા ઉત્તમ અધ્યાત્મધ્યાનયોગની પ્રાપ્તિના ઉપાય તદાવરણક્ષયાપશમ છે કિન્તુ વ્યવહારથી એની પ્રાપ્તિના ઉપાયરૂપે કલ્યાણ મિત્રના ચોગ વગેરે ૧૫ પ્રકારના ઉપાયા દર્શાવવામાં આવ્યા છે અને એ ૧૫ ઉપાયાના વર્ણનમાં (જુએ ઉપ૦૪૩) ગ્રન્થ સમાપ્ત કરતાં ગ્રન્થકારે અંતિમ ઉપદેશરૂપે વાત્સલ્યગર્ભિતવાણીમાં જણાવ્યું છે કે તે તે રીતે વર્તવું કે જેથી શીઘ્ર રાગ-દ્વેષને વિલય થાય,’ તે પછી ગ્રન્થકારે પૂ. ગુરુદેવાની પ્રશસ્તિ રચીને ગ્રન્થ સમાપ્ત કર્યાં છે. (ત્યારબાદ પૂ. ઉપા॰ મહારાજના રચેલા ગ્રન્થાના સંક્ષિપ્ત વિવરણનું પરિશિષ્ટ તથા અધ્યયને યાગી અન્ય પરિશિષ્ટો મૂકવામાં આવ્યા છે.)
ટૂંકમાં કહીએ તેા પૂ. ઉપા. મહારાજે આ ગ્રન્થની રચના કરીને વત્તમાનકાલીન મેાક્ષાથી આત્મા ઉપર અનદ ઉપકાર કર્યો છે જે શબ્દાતીત છે.
[ઉપકાર સ્મૃતિમાલા]
પ્રસ્તુત ગ્રન્થના સંપાદન, ગુર્જર આલેખન, મુદ્રણુ, પ્રકાશન આદિ સર્વ કાર્યોમાં કોઈ એક વિશિષ્ટ ઉપકારપરંપરા જો આદિથી અંત સુધી અન્વિત રહી હાય તા તે છે આ દેશભૂષણુ-જૈનશાસનશણુગાર – અણુગારશિરોમણિ ચારિત્રસમ્રાટ સિદ્ધાન્તમહાદધિ કર્મ સાહિત્યનિષ્ણાત સ્વ, વિદ્રપૂજ્ય વિબુધવદ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની, જેમની અમીષ્ટિએ હજારા મારા જેવા પાપાત્માઓને