________________
ઉપદેશ ૨૧–શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય
૧૬૫ વ્રતને અધ્યવસાય જાગૃત થયે હોય ત્યારે નિયતપણે ઉદયમાં આવેલા વિશિષ્ટ પ્રકારના ગજનિત શુભકર્મથી જ ભવિષ્યમાં હિતકર શુભફલાનુબંધી એ શાસ્ત્રાનુસારી ગુરુલઘુ ભાવગર્ભિત વિચાર પ્રવર્તે છે. આ હકીકત અન્વય અને વ્યતિરેક ઉભયથી સુનિશ્ચિત છે. અર્થાત્ તથા પ્રકારના શુભકર્મના ઉદયમાં જ તે વિચાર જાગૃત થાય છે. પણ જે તે શુભકર્મોને ઉદય ન હોય તે આ વિચાર આવતો નથી. ૮રા
अल्पबहुत्वविचारमेव दिङ्मात्रेण दर्शयति
[ ઉપસર્ગો સહન કરવા અથવા વિધિથી પ્રતિકાર કરો] માત્ર દિશા સૂચન રૂપે લેક-૮૩માં ગુરૂ-લઘુ ભાવને વિચાર દર્શાવ્યા છે–
पुचि दुञ्चिन्नाणं कम्माणं अक्खएण णो मुक्खो । तेण खमइ उवसग्गे पडिआरं वा कुणइ विहिणा ।८३।
પ્લેકાર્થ : પૂર્વભવમાં બાંધેલા કર્મો નિર્યા વિના મોક્ષ નથી. તેથી ઉપસર્ગને સહન કરે છે, અથવા વિધિપૂર્વક તેને પ્રતિકાર પણ કરે છે. છેલ્લા
__ पूर्व भवान्तरे, दुश्चीर्णानां निबिडाध्यवसायतो निकाचनावस्थां नीतानां कर्मणां ज्ञानावरणादीनां, अक्षयेणा=ऽनिर्जरणेन, नो नैव, मोक्षः परमपुरुषार्थलाभलक्षणः संपद्यते यतः, तेन कारणेन उपसर्गानुपस्थितव्याध्यादिरूपान् क्षमते=ऽदीनमनस्कतयाऽनुभवति, वाऽथवा, प्रतिकार विधिना"फासुअएसणिएहिं फासुअओहुद्देसिएहि कीएहि । पूइए मिस्सएहिं आहाकम्मेण जयणाए ॥"
[ ] इत्यादिकल्पादिग्रन्थोक्तग्लानचिकित्सासूत्रानुसारिणा कुरुते, न तु गुरुलाघवालोचनविकलस्वविकल्पमागेण । अयं भावः-व्याधिविप्रयोगप्रणिधानरूपार्तध्यानाभावे सम्यगधिसोढव्य एव व्याधिमुमुक्षुणा, तस्य बुभुक्षितान्नलाभतुल्यत्वात् । तथा च पठ्यते
१०कंडूय भत्तखद्धा तिव्वा वियणा य अत्थि कुच्छोसु । कासं सासं च जर अहियासइ सत्तवाससए ॥ [उत्तरा० नि० ८४]
आर्तध्यानप्रवृत्तौ संयमयोगहानौ वा विधिना प्रतिकारमपि कुर्यात् , दुर्ध्याननिषेधसद्ध्यानादराप्रमादप्रधानत्वाच्चारित्रपरिणामस्य । तदाह-[उपदेशपद–५४३] ११ अदृज्ज्ञाणाभावे सम्मं अहियासियव्वओ वाही। तब्भावम्मि वि विहिणा पडियारपवत्तणं णेयम् ॥८३।। | તાત્પર્યાથઃ “નિબિડ અધ્યવસાયથી નિકાચિતપણે બાંધેલા જ્ઞાનાવરણ વગેરે કર્મોની નિર્જર જ્યાં સુધી કઠોર ઉપસર્ગ-પરિષહો વગેરે સહન કરીને કરવામાં ન આવે ત્યાંસુધી તેનાથી છૂટકારો થતો નથી-સર્વોચ્ચ પુરૂષાર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ દૂર રહે છે. આ પ્રકારના સમ્યગ નિશ્ચયથી સાધુ ભગવંતે પિતાના પર આક્રમણરૂપે આવી પડેલા રોગ વગેરે ઉપસર્ગોને બરાબર સહન કરે છે અને એ સહન કરતી વખતે “હાય-હાય ! મારે આટલું બધું
९ प्रासुकैषणीयैः प्रासुकौघोद्देशिक क्रीतः । पूत्या मिश्रकैराधाकर्मणा यतनया ॥ १० कंडूकं भक्तक्षुधां तीव्र वेदनां चाक्षिकुक्षिषु । कासं श्वासं च ज्वरमध्यासयति सप्तवर्षशतम् ॥ ११ आत ध्यानाभावे सम्यगध्यासितव्यो व्याधिः । तद्भावे तु विधिना प्रतिकारप्रवर्तनं शेयम् ॥