________________
ઉપદેશ–૨૧ શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય. ननूपदेशादुक्तव्यापाराभावेऽपि निवृत्तिसंभवादेव न निष्फलत्वं भविष्यतीत्याशङ्ख्याहશંકા-ઉપદેશથી ગુણસ્થાન આરંભ અને પતનપ્રતિબંધ આ બે દ્વારેના માધ્યમે ગુણસ્થાનપ્રવૃત્તિ ન થવા છતાં પણ કિંચિત્ પાપથી શ્રોતાની નિવૃત્તિ અસંભવિત ન હોવાથી આ રીતે ઉપદેશને સર્વથા નિષ્ફળ માનવાની જરૂર નથી. આ શંકાનું પ્લેક-૮૧માં સમાધાન કર્યું છે
गुणठाणावावारं एत्तो विरओ अविरओ णियमा । जह दहणो अदहंतो सत्तीए दाहमो चेव ॥८॥
શ્લેકાથ-ગુણસ્થાન વ્યાપારના અભાવમાં ઉપદેશથી નિવૃત્તિ નિયમ અનિવૃત્તિ છે. ન બાળવા છતાં પણ અગ્નિ શક્તિથી તે દાહક જ હોય છે. જેટલા
गुणस्थानाऽव्यापार सम्यग्दर्शनादिगुणस्थानाऽप्रवृत्ती, इत उपदेशात् , यथाकथश्चिद्विरतोऽपि प्राणातिपातादिभ्यो निवृत्तोऽपि, नियमादेकान्ततोऽनिवृत्त एंव; हेतुतः स्वरूपतः फलतश्च हिंसादिस्वरूपज्ञानं तन्निवृत्तिरूचिरूप दर्शनं च विना कुतोऽपि कारणाद्दोषनिवृत्तावपि तच्छपत्यनिवृत्त्या तत्त्वतस्तदनिवृत्तेः । अत्र दृष्टान्तमाह-यथा दहनोऽमिहिकशक्तिव्याघाताभावे कुतोऽपि वैगुण्याददहन्नपि शक्त्या दाहक एव । तदिदमाह-[ उपदेशपद-५१२]
८ जाणइ उप्पण्णरुई जइ ता दोसा णियत्तई सम्मै । इहरा अपवित्तीइ वि अणियत्तो चेव भावेणं ॥ ८१॥
[ હિંસાદિ પાપથી તાત્વિક નિવૃત્તિ કયારે?] તાત્પર્યાથ જે ઉપદેશથી ગુણસ્થાનમાં પ્રવૃત્તિ અથવા તદનુકૂલ વ્યાપારને ઉદ્દભવ ન થાય એ ઉપદેશથી ગમે તે રીતે પ્રાણાતિપાત વગેરે પાપથી શ્રોતાની નિવૃત્તિ થાય તો પણ પરમાર્થથી તે નિવૃત્તિ નિવૃત્તિરૂપ નથી જ. હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધ હિંસા (જેનાં સ્વરૂપનું વર્ણન પૂર્વે થઈ ચુકયું છે. જુઓ પૃષ્ઠ ૮મું) વગેરે હિંસાદિ સ્વરૂપના જ્ઞાન વિના અને હિંસાદિ પાપથી નિવૃત્તિ માટે રૂચિ સ્વરૂપ સમ્યગદર્શન પેદા થયા વિના કેઈ અગમ્ય ઈહલૌકિક કે પારલૌકિક સ્વાર્થરૂપ કારણથી પ્રાણાતિપાત વગેરે દેષથી શ્રોતા ભલે ઉપરત થાય પરંતુ તે પાપ પ્રત્યેનું તેનું વલણ યથાવત્ હેવાથી અર્થાત્ પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તક શક્તિ અખલિત=અબાધિત હોવાથી પરમાર્થથી તે તે નિવૃત્તિનું કઈ મહત્ત્વ નથી. દા. ત.-અગ્નિમાં જે સ્વાભાવિક દાહક શક્તિ પડેલી છે તે અકબંધ હોય ત્યાં સુધી ક્યારેક તે શક્તિ દબાઈ જવાના કારણે દાહ ન થાય તો પણ તે અગ્નિ દાહક જ કહેવાય છે. એ જ રીતે દાઢનું ઝેર નિવાયું ન હોય ત્યાંસુધી મજબૂત રીતે જડબામાંથી પકડેલે સાપ કરડી ન શકે તો પણ તેને ઝેરીલે સ્વભાવ નિવૃત્ત થતો નથી.) ઉપદેશપદ (ગાથા-૫૧૨) શાસ્ત્રમાં કહ્યું છે કે८ जानात्युत्पन्नरुचिर्यदि तस्माद्दोषाद् निवर्तते सम्यक् । इतरथाप्रवृत्तविपि अनिवृत्तचिव भविन ॥