________________
૧૩૦
ઉપદેશરહસ્ય ગાથા-કર કર્મો દુઃખાત્મક ફળને જન્મ આપે છે. અલ્પ પણ સમ્યગજ્ઞાન (ગ્રન્થિભેદ સહચરિતજ્ઞાન) અગ્નિની ચિનગારી જેવું છે. જ્યારે આ ચિનગારી અનુબંધરૂપી મૂળને બાળવા માંડે છે ત્યારે ક્લિષ્ટકર્મવૃક્ષોની ફલપ્રદાનશક્તિ કુંઠિત થઈ જાય છે. અને વાંઝિયા જેવા બની ગયેલા ફિલષ્ટ કર્મવૃક્ષે ઠુંઠા જેવા નહીંવત્ બની જાય છે.
સારાંશ-અનુબંધનો વિચ્છેદ થવાથી કલેશને વિચ્છેદ અવસ્થંભાવી છે. એટલે ભિન્ન ગ્રંથિનું અલ્પજ્ઞાન પણ મોક્ષપ્રાપ્તિમાં મહત્ત્વની કામગીરી બજાવી શકે છે. જેના __ अनुबन्धस्यैव क्लेशमूलत्वात्तद्वर्जनमुपदिशति
[અશુભ અનુબંધથી અનંત સંસાર પરિભ્રમણ] પ્લેક- દરમાં ફિલષ્ટ કર્મવૃક્ષના મૂળ સ્વરૂપ અનુબંધે તોડવાના પુરૂષાર્થની પ્રેરણા ४२वामा भावी छ
वज्जेयव्यो एसो, अण्णह धम्मो वि सबलओ होइ । एयस्स पभावेणं अणं तसंसारिआ बहवे ॥२॥
બ્લેકાર્થ – અનુબંધનું વર્જન કરવું. નહિ તે ધર્મ મલિન થાય છે. કારણ કે ઘણાં જી અનંતસંસાર ભમ્યા તે અનુબંધના પ્રભાવે-કારણે છે. છેદરા
वर्जयितव्य एषः अशुभप्रकृत्यनुबन्धः स्वकारणीभूतासत्प्रवृत्तिनिन्दागर्दादिना साधुश्रावकसमाचारसमन्वितैः, अन्यथा अशुभानुबन्धवर्जनाभावे, धर्मोऽपि शबलकः अतिचारपंकमालिन्यकल्मषरूपतामापन्नः भवति, महति दोषानुबन्धे हि मूलगुणादिभंगरूपे विधीयमाने धर्मः स्वरूपमेव न लभतेऽल्पातिचारानुबन्धे च भवन्नपि धर्मः शबलस्वरूप एव संभवतीति तात्पर्यम् । अधर्मस्तावत्तत्त्वतो भवत्येवेत्यपिशब्दार्थः । तथा एतस्य अशुभानुबन्धस्य प्रभावेण अप्रतिहतशक्तिकत्वेन बहवोऽनन्तसंसारिणः प्राप्तदर्शनाश्चतुर्दशपूर्वधरादयोऽपि इति दृश्यम् , श्रूयते हि प्राप्तदर्शनादीनामपि प्रतिपतितानां पुनस्तद्गुणलाभव्यवधानेऽनन्तः कालः समये । तदुक्तम् -[आव. नि. ८५३] ४१ कालमणंतं च सुए अद्धापरिअट्टओ अ देसूणो । आसायणबहुलाण उक्कोस अन्तरं होइ ॥त्ति
स चाशुभानुबन्धमाहात्म्यं विना नोपपद्यते । न ह्यवश्यं वेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभंगे पुनर्लब्धौ कियत्कालव्यवधाने कश्चिदन्यो हेतुरस्ति, ग्रन्थिभेदात् प्रागप्यसकृदनन्तसंसारार्जनेऽस्यैव हेतुत्वात् । तदाह-[उपदेशपद ३८६] ४२ "गंठीओ आरओ वि हु असईबन्धो ण अण्णहा होइ । ता एसो वि हु एवं णेओ असुहाणुबंधो ॥त्ति
તાત્પર્યાથ- સાધુધર્મ અને શ્રાવકધર્મની સામાચારીનું પાલન કરનારા મુમુક્ષુ આત્માઓએ સ્વકારણભૂત અસત્ પ્રવૃત્તિની ઉગ્રનિદા અને ગર્તા વગેરે દ્વારા અશુભ પ્રકૃતિના અનુબંધનું ખાસ વર્જન કરવું જોઈએ. જે કઈ ચીજની સ્વરસથી નિંદા કરવામાં આવે તે ९१ कालमनन्त च श्रुते अर्धपरावर्त्तश्च देशोनः । आशातनाबहुलानां उत्कृष्टमन्तर भवतीति ॥ ९२ ग्रन्थित आरतोऽपि खलु असकृद्वन्धो नान्यथा भवति । तस्मादेवोऽपि खल्वेव ज्ञेय अशुभानुबन्ध इति ॥