________________
૧૨૨
ઉપદેશરહસ્ય ગાથા-૫૫-૫૬
एत्तो उ *जोगसुद्धी गंभीरा जोगसंगहेसु सुआ । अज्झप्पबद्धमूला अण्णेहिं वि उवगया किरिया ॥५५॥
શ્લોકાર્થ – પૂર્વોક્ત કારણે જ યંગસંગ્રહમાં દર્શનશુદ્ધિને ગંભીર ગણવામાં આવી છે તથા જનેતરોએ પણ અધ્યાત્મથી બદ્ધમૂળ ક્રિયાને અંગીકાર કર્યો છે. પપા
इतस्तु=इत एवाज्ञायोगपूर्व कानुष्ठानस्य सानुबन्धत्वाद्धेतोः, दृष्टिशुद्धिः सम्यग्दर्शननिर्मलता, गंभीरा=अनुद्घाटमहानिधानमिवाऽपरिकलनीयसारा, योगसंग्रहेषु-साधुजनानुष्ठानसंग्राहकसिद्धांतालापकेषु+ द्वात्रिंशत्संख्येषु श्रुता=श्रवणगोचरीकृता तथा अन्यैरपि तीर्थान्तरीयेरपि अध्यात्मतो= वचनानुसारिमैत्र्यादिभावसंयुक्तचित्तात्मकात्, बद्धमूला=सुघटितभूमिका क्रिया उपगता, अध्यात्मविरहितायास्तस्या अबद्धमूलप्रासादरचनाया इव विपरीतफलत्वात् । युक्त चैतदपि, अन्यथा क्रियाभेदाभावेन दूरभव्याऽऽसन्नभव्यादिभेदभाजां सत्त्वानां धर्मस्थानविशुद्धिभेदानुपपत्तेः ॥५५॥
તાત્પર્યાથ:- પરિશુદ્ધ આજ્ઞાગ સમ્યગ્રદર્શન સંરક્ષક હોવાથી તેનાથી ઓતપ્રોત થયેલું અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારના ધર્મને જન્મ આપે છે. તે કારણથી જ સાધુપ્રતિક્રમણ સૂત્ર (TIAસિગાઈ' સૂત્ર)ના “વીસાઇ નાગસંહેહિં આ પદની વ્યાખ્યા કરતા નિર્યું ક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ સાધુઓને માટે આચરણીય ૩૨ પ્રકારના અનુષ્ઠાનના સંગ્રાહક સૈદ્ધાંતિક પ્રકરણમાં સમ્યગ્દર્શનની નિર્મળતાને ધૂળથી ઢંકાયેલા મહાનિધિની જેમ ગુપ્ત રહસ્યવાળી જણાવી છે. અન્ય તીર્થના ઉપાસકોએ પણ સ્વીકાર્યું છે કે “મોક્ષ માટેની ક્રિયા શાસ્ત્રાનુસારી મિત્રીપ્રદ-કરુણું વગેરે ભાવથી રંગાયેલા ચિત્તસ્વરૂપ અધ્યાત્મથી દઢપણે રચાયેલ ભૂમિકા પર પ્રતિષ્ઠિત હોવી જોઈએ. જેમ નબળા પાયા પર મહેલની રચનાથી જાનહાનિ વગેરે નુકશાન થાય છે. એ જ રીતે અધ્યાત્મશૂન્ય ક્રિયાથી પણ મોહવૃદ્ધિ વગેરે નુકશાન થાય છે. જેને શાસ્ત્ર અને અન્ય તીર્થિકનું આ કથન અયુક્ત પણ નથી કારણ કે સમ્યગદર્શન શૂન્ય અથવા અધ્યાત્મશૂન્ય ક્રિયા અને સમ્યગદર્શન કે અધ્યામથી ગર્ભિત ક્રિયા આ બે ક્રિયા વચ્ચે જે કોઈ તફાવત જ ન હોય તે દરભવ્ય (દીર્ધકાળે મુક્તિગામી) આસનભવ્ય (નિકટમાં મુક્તિગામી) અને ચરમ શરીરી (તદ્દભવ મુક્તિગામી) વગેરે ભિન્નભિન્ન પ્રકારના જીનાં ધર્માનુષ્ઠાને માં જે વિશુદ્ધિભેદ હોય છે તે સંગત થાય નહિ. આશય એ છે કે તે તે જીની બાહ્ય ક્રિયા દેખાવમાં એકસરખી હોવા છતાં પણ આંતરિક પરિણામની વિશુદ્ધિમાં ઘણે મોટો તફાવત હોય છે તેનું કારણ સમ્યગદર્શન કે અધ્યાત્મ છે. ૫૫ अथ कीदृशमिदं कुतश्च जन्यत इत्याह
[ અધ્યાતમ વિણ જે ક્રિયા તે હનુમળ તાલે] શ્લેક-પ૬માં અધ્યાત્મનું સ્વરૂપ અને અધ્યાત્મના હેતુઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. जेण विरहिआ किरिआ तणुगयरेणूवमा तमज्झप्पं ।
अणुबंधप्पहाणाउ सुद्धाणाजोगओ लब्भं ॥५६॥ ન રીનિસારેગાત્ર ‘ક્રિદિમુથ્વી' g માત્રનીયમ્ | + "आलोयणा निरवलावे आवईसु दढधम्मया" इत्यादि श्लोकपञ्चकोक्तेषु ।